0
શેર બજાર : આજના મુખ્ય બિંદુ
બુધવાર,જાન્યુઆરી 6, 2010
0
1
ટાંટિયા કંસ્ટ્રકશન લિમિટેડે જણાવ્યુ છે કે કંપનીએ એક સંયુક્ત ઉપક્રમ ટાંટિયા-સીસીટીએલના હેઠળ દિલ્લી સ્થિત ઉત્તર રેલવે, મુખ્યાલય પાસેથી ઉધમપૂર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંકથી સંબધિત કટરા વિભાગમાં 1.80 કિમી લાંબી સુરંગના નિર્માણ માટે 91.73 કરોડ રૂપિયાની ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 5, 2010
બીએસઈનો સૂચકાંક 128 અંક વધીને 17,686 પર બંધ થયો હતો જ્યારે કે એનએસઈનો સૂચકાંક 46 અંક વધીને 5,278 પર બંધ થયો હતો
2
3
સોમવારે બીએસઈનો સૂચકાંક 94 અંક વધીને 17,559 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 31 અંક વધીને 5232 પર બંધ થયો હતો.
3
4
દેશના શેર બજારોમાં સોમવારે તેજી રહી. સેંસેક્સ 93.92 અંક અને નિફ્ટી 34.60 અંકના વધારા સાથે બંધ થયો. દેશના શેર બજારોમાં પહેલીવાર સવારે નવ વાગ્યે વેપાર શરૂ થયો.
4
5
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે (આરઆઈએલ)સોમવારે 2.58 કરોડ શેરોના વેચાણથી 2,675 કરોડ રૂપિયા એકત્ર કર્યા.
5
6
વેબેલ-એસઆઈ, એનર્જી સિસ્ટમ્સ લિમિટેડે જણાવ્યુ છે કે 31 ડિસેમ્બર 2009ના રોજ સંપન્ન કંપનીની બોર્ડ મીટિંગમાં 30 ડિસેમ્બર 2009ના રેકોર્ડ તિથિ સુધી રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં નોંધાયેલ નામના સભ્યોને બોનસ શેર વહેંચવા માટેમા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
6
7
સેબીએ નિસાન કોપર્સના શેરોમાં હેરાફેરીને ધ્યાનમાં રાખતા ત્રણ વર્ષ માટે ત્રણ પ્રતિભૂતિ વેપારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
7
8
આજે શેર બજારનુ બેરોમીટર સેંસેક્સ પોતાના રજત જયંતી વર્ષમાં પ્રવેશ કરી ચુક્યુ છે. ત્રીસ શેરવાળા સેંસેક્સને મુંબઈ સ્ટોક એક્સચેંજે 2 જાન્યુઆરી, 1986ના રોજ લોંચ કર્યુ હતુ અને આ દિવસે તે 549.43 અંક પર બંધ થયુ હતુ.
8
9
ગુરુવાર,ડિસેમ્બર 31, 2009
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 121 અંક વધીને 17,465 પર બંધ થયો જ્યારે કે એનએસઈનો સૂચકાંક 32 અંક વધીને 5201 પર બંધ થયો.
9
10
ગુરુવાર,ડિસેમ્બર 31, 2009
ઈંડિયા સ્ટીલ વર્કસ લિમિટેડે જણાવ્યુ છે કે આઈસીઆઈસીઆઈ બેંકને 2,81,09,250 રૂપિયાના વિવાદાગ્રસ્ત લોનની ચુકવણી 1 રૂપિયા પ્રત્યેકના 28,10,925 ઈકવિટી શેર અને 1 લાખ રૂપિયા રોકડ ચુકવણીથી કરી દીધી છે.
10
11
બુધવારે બીએસઈનો સૂચકાંક 58 અંક ઘટીને 17,344 પર બંધ થયો હતો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 19 અંક ઘટીને 5169 પર બંધ થયો.
11
12
મૂડી બજારમાં શરૂઆતના સાર્વજનિક આઈપીઓ રજૂ કરવા બાબતે 95.69 કરોડ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો.
12
13
પેપ્સિકોના શેરોમાં સમાચાર મુજબ સાત ટકાનો ઘટાડો અને કોકના શેરોમાં 28 ટકાના ઉછાળાથી કંપની પ્રમુખ ઈંદિરા નૂયીને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. શેરોમા આ ઉતાર-ચઢાવ ઈંદિરાના પદ સાચવ્યા બાદ આવ્યો છે.
13
14
મંગળવાર,ડિસેમ્બર 29, 2009
ડાબર ઈંડિયા લિમિટેડના નિદેશક મંડળની બેઠક 27 ડિસેમ્બર 2009ના રોજ થશે, જેમા 31 ડિસેમ્બર 2009ના રોજ સમાપ્ત થતા ત્રીજા ત્રિમાસિકના અનઓડિટેડ નાણાકીય પરિણામો પર વિચાર કરવામાં આવશે
14
15
મંગળવાર,ડિસેમ્બર 29, 2009
ઈઆઈડી પેરી ઈંડિયા લિમિટેડે ઈએસઓએસ 2007 હેઠળ 270 ઈકવિટી શેરોની વહેંચણી કરી.
15
16
ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
ગુરૂવારે બીએસઈનો સૂચકાંક 539 અંક વધીને 17231 પર બંધ થયો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 159 અંક વધીને 5145 પર બંધ થયો હતો.
16
17
ગુરુવાર,ડિસેમ્બર 24, 2009
યસ બેંક લિમિટેડે 22 ડિસેમ્બર 2009ના વિવિધ સ્ટોક ઓપ્શનોના હેઠળ 10 રૂપિયાની મૂળ કિમંતના 6,23,956 ઈકવિટી શેરની વહેંચણી કરી.
17
18
બુધવારે બીએસઈનો સૂચકાંક 539 અંક વધીને 17.231 પર બંધ થયો, જ્યારે કે એનએસઈનો સૂચકાંક 159 અંક વધીને 5145 પર બંધ થયો હતો.
18
19
અદાની પાવર લિમિટેડે જણાવ્યુ છે કે તેની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની અદાણી પાવર રાજસ્થાન લિમિટેડે 1200 મેગાવોટ ક્ષમતાની ઉર્જા ખરીદ માટે રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ પાસેથી ઈરાદા પત્ર મેળવ્યો છે.
19