બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2023 (16:17 IST)

શનિ પ્રદોષ વ્રત પૂજાની સામગ્રી

shani pradosh shivling puja
શનિ પ્રદોષ અને માસાશિવરાત્રિ એકસાથે 15મી જુલાઈએ વ્રત કરો રાત્રે 9 વાગ્ય

શનિ પ્રદોષ વ્રત પૂજાની સામગ્રી 
1 લોટો પાણી,
ઘઉંના દાણા-21,
કમલ ગટ્ટે-5,
ચોખા આખા-108,
કાળા મરી - 21,
કાલા તલ  1 ચપટી,
ધતૂરો -1,
બિલીપત્ર-7,
શમી પત્ર-7,
ગુલાબના ફૂલ-7,
સોપારી -3,
જનેઉ -2,
દેશી ઘીનો દીવો-2,
ફળ-5,
મીઠાઈઓ
અત્તર,
પીળું ચંદન,
મોલી-કલવા,
કપૂર,
લવિંગ, એલચી,
ચોખા-આખા  પૂજા માટે,
પંચામૃત-દૂધ-દહી-ઘી-મધ-ખાંડ, ગંગાજલ,
 
શિવલિંગ બનાવવા માટે માટી
રોલી, હળદર, મહેંદી, અબીર, ગુલાલ, ચોખા, અગરબત્તી, સોપારી, પાન !
 
પાર્થિવ શિવલિંગ બનાવવા માટે માટી - 1 બિલીપત્ર 
સવારે માટી + ગંગાજળમાં કાળા મરી ભેળવીને શિવલિંગ તૈયાર કરો. 1 બિલીપત્રને થાળીમાં મૂકી તેના પર  શિવલિંગને રાખી તેના પર દેશી ઘીનો લેપ કરો!

જો ભૂલથી કોઈ સામગ્રી રહી જાય તો તેના બદલે ચોખા ચઢાવો.
 
Edited By-Monica Sahu