શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

શુક્રવાર,સપ્ટેમ્બર 6, 2019
0
1
આ વર્ષે પિતૃ-વિસર્જની અમાવસ્યા 24 સપ્ટેમ્બર બુધવારના દિવસે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે સાંજ સુધી પિતૃ ધરતી પર રહે છે. સાંજ થતાં જ પિતૃ પોતાના લોકમાં પરત જાય છે. આ દિવસનો જે લોકો લાભ નહી ઉઠાવતા તેને વર્ષભર પિતરોની નારાજગીને કારણે માનસિક ...
1
2
મોટાભાગના લોકોના મનમાં સવાલ આવે છે કે કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ. અનેકવાર આપણને યાદ પણ નથી રહેતુ. તિથિયો પર શ્રાદ્ધ તો તેમનુ જ કરી શકાય છે જેમની મૃત્યુ તિથિ યાદ હોય. તિથિયો મોટાભાગે લોકોને યાદ રહેતે એનથી. તો ચાલો જોઈએ કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ જોઈએ
2
3

પિતૃપક્ષ દરમિયાન શુ ન કરવુ જોઈએ ?

રવિવાર,સપ્ટેમ્બર 1, 2019
પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ દરમિયાન આપણે આપણા પિત્તરોના તર્પણ માટે મનથી શ્રાદ્ધ કરીએ છીએ. શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યો બતાવ્યા છે જે શ્રાદ્ધના દિવસો દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ નહી તો પિત્તર નારાજ થાય છે.
3
4
ધર્મ ગ્રંથો મુજબ અશ્વિન કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિથી અમાસ સુધીનો સમય શ્રાદ્ધ કે મહાલય પક્ષ કહેવાય છે. આ 16 દિવસ પિતરો અર્થાત શ્રાદ્ધ કર્મ માટે વિશેષ રૂપથી નક્કી કરવામાં આવ્યા છે. આ સમય પિતૃપક્ષના નામથી ઓળખાય છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલ ...
4
4
5
પિતૃપક્ષ ચાલી રહ્યો છે. તેમા અનેક લોકો શ્રાદ્ધ કરે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધમાં પિંડદાંન અને તર્પણ સાથે બ્રાહ્મણ ભોજન પણ કરાવવામાં આવે છે. આવુ કરવાથી પિતર તૃપ્ત થાય છે. પિંડદાન અને તર્પણમાં પિતરોને સંતુષ્ટ કરવા માટે જે જળ અને દૂધ આપવામાં આવે છે ...
5
6
અમારા પૂર્વજ કે પિતૃ ઘણા પ્રકારના હોય છે. તેમાંઠી ઘણાએ તો બીજુ જન્મ લઈ લીધું હોય અને ઘણા પિતૃલોકમાં સ્થાન મેળવી લીધું છે. પિતૃલોકમાં સ્થાન મેળવતા દરેક વર્ષ શ્રાદ્ધ પક્ષમાં તેમના વંશજને જોવા આવે છે અને તે સમયે તે તેમને આશીર્વાદ આપે કે શ્રાપ આપીને ...
6
7
હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો ખૂબ જ મહત્વનું છે. આ દિવસો પિતરોને યાદ કરાય છે અને તેમનાથી આશીર્વાદ લેવાય છે. ખૂબજ ઓછા લોકો જાણતા હશે કે દુનિયામાં સૌથી પહેલા શ્રાદ્ધ કોણે કર્યું હતું. મહાભારત કાળમાં, શ્રાદ્ધ વિશે ખબર પડી છે, જેમાં ...
7
8
આજે સર્વપિતૃમોક્ષ અમાવસ્યા છે. એવુ કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષની આ અમાવસ્યા પર બધા પિતરોને શ્રાદ્ધ એક સાથે કરવાથી મોક્ષની પ્રાપ્તિ થય છે. અમાવસ્યાના દિવસે કેટલીટ ખાસ વાતોનુ ધ્યાન રાખવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને ઘર પરિવારમાં ખુશીઓ આવે છે.
8
8
9
તમે જો ઘરમાં પ્રથમવાર શ્રાદ્ધ કરતા હોય કે પછી શ્રાદ્ધ કરવાની વિધિ વિશે જાણતા ન હોય તો તમે આ વીડિયો જરૂર જુઓ.
9
10
હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે શરીર નાશ પામ્યા પછી પણ આત્મા અજર-અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનિયોમાં વિચરણ કરે છે. શાસ્ત્રોમાં મૃત્યુ પછી મનુષ્યની અવસ્થા ભેદથી તેના કલ્યાણ માટે સમય સમય પર તેના કૃત્યોનુ નિરુપણ થયુ છે.
10
11
શ્રાદ્ધ કરવાના 12 નિયમ, શ્રાદ્ધ કરતી વખતે આટલુ ધ્યાન રાખો - Rule of making shraddh
11
12
પિતૃદોષના કારણે આપણા સાંસારિક જીવનમાં અનેક અવરોધ ઉભા થાય છે. જ્યોતિષ અને પુરાણોમાં પણ પિતૃદોષના સંબંધમાં જુદી જુદી ધારણા છે પણ એ ચોક્કસ છે કે આ આપણા પૂર્વજ અને કુલ પરિવારના લોકો સાથે જોડાયેલ દોષ છે. પિતૃદોષને કારણે આપણે આધ્યાત્મિક સાધનામાં પણ ...
12
13
સર્વપિતૃ અમાવ્સયા મતલબ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસે કરવામાં આવેલુ શ્રાદ્ધ હોય છે. આ શ્રાદ્ધ કર્મ દ્વારા દરેક પ્રકારના પિતૃદોષોથી મુક્તિ મળે છે. સર્વપિતૃ અમાવસ્યા શ્રાદ્ધ દરમિયાન કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવાથી તમને પુરુ ફળ મળે છે. સાથે જ તમે હંમેશા ...
13
14
આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ જ નહી પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને ...
14
15
શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખત્મ થઈ જાય છે. શ્રાદ્ધ પક્ષમાં ઘણી વસ્તુઓના દાનની માન્યતા છે અને બધી વસ્તુઓના દાનથી જુદા-જુદા ફળ મળે ...
15
16
આ દિવસો શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે. જેમાં તર્પણ અને પિંડદાન કરી તેમના પિચરોને તૃપ્ત કરે છે. જેથી તેના આશીર્વાદથી અમારા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
16
17
આપણા પૂર્વજ જેમની સદ્દગતિ કે મોક્ષ કોઈ કારણસર નથી થઈ શકતો તો તેઓ આપણી પાસેથી આશા કરે છે કે આપણે તેમની સદ્દગતિ કે મોક્ષનો કોઈ ઉપાય કરીએ. જો તેમની આશાઓને પૂર્ણ કરવામાં આવે તો તેઓ આપણને આશીર્વાદ આપે છે.
17
18
પિતૃપક્ષ ચાલી રહ્યા છે. 15 દિવસો સુધી ચાલતા પિતૃપક્ષમાં પિતરોના શ્રાદ્ધ અને તર્પણ થશે. સનાતન, હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્વજોના પ્રત્યે શ્રદ્ધા નિવેદન માટે પિતૃપક્ષ પખવાડાના ખાસ મહાત્મય છેૢ વૈદિક મહામંત્રો વચ્ચે તળાવ અને નદિઓમાં એમને ...
18
19
તમે જો ઘરમાં પ્રથમવાર શ્રાદ્ધ કરતા હોય કે પછી શ્રાદ્ધ કરવાની વિધિ વિશે જાણતા ન હોય તો તમે આ વીડિયો જરૂર જુઓ
19