પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે ...