રવિવાર, 1 ડિસેમ્બર 2024
0

પ્રેમની સંવેદનાઓથી પરિપૂર્ણ પ્રાણીઓ...

શનિવાર,મે 9, 2009
0
1
માં એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ, હંમેશા પોતીકો. ગર્ભમાં અબોલી નાજુક આહટથી લઈને નવાગતના ગુલાબી અવતરણ સુધી માસૂમ કિલકારીઓથી લઈને કડવા નિર્મમ બોલ સુધી, આંગણની ફુદકનથી લઈને નીડથી સડસડાટ ઉડી જવા સુધી, માં માતૃત્વની કેટલી પરિભાષાઓ રચે છે. સ્નેહ, ત્યાગ, ...
1
2
ભાજપ પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીનો જોરશોરથી પ્રચાર કરે છે કે તે પી.એમ ઇન વેઇટીંગ છે. પરંતુ ઘણાખરા ભાજપીઓને ખબર નહીં હોય કે આ પી.એમ ઇન વેઇટીંગ બલા શું છે? વાસ્તવમાં આ વેઇટીંગનો મુદ્દો અમેરિકાથી આવ્યો છે. જ્યાં અમેરિકી ...
2
3
મનમોહનસિંહ અને અડવાણી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, બંને એકબીજાને જવાબ પણ આપી રહ્યા છે. આ મુદ્દાવિહોણા ચૂંટણી જંગમાં ગરમાવો પેદા કરવાનો પ્રયાસ છે. અડવાણી અને મનમોહન વચ્ચે આરોપ પ્રત્યારોપથી ચૂંટણીની દિશા બદલાવાની છે કે ના ...
3
4

હાથી આગળ વધી રહ્યો છે !

રવિવાર,એપ્રિલ 12, 2009
દેશમાં લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિમામો ઉપર નજર નાંખીએ તો ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અપડાઉનમાં ચાલી રહી છે ત્યારે બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.
4
4
5
લોકસભાની 543 બેઠકો યોજાનાર પાંચ તબક્કાની ચૂંટણીમાં પહેલા તબક્કે 16મી એપ્રિલે 124 બેઠકો, બીજા તબક્કે 23મી એપ્રિલે 141 બેઠકો, ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 107 બેઠકો, ચોથા તબક્કે 7મી મેએ 85 બેઠકો તથા પાંચમા તબક્કે 13મી મેએ 86 બેઠકો માટે મતદાન કરાશે. ...
5
6
મોટા ઉપાડે લોકસભામાં ચૂંટાયા બાદ કેટલાક સાંસદો પગ ઉપર પગ ચડાવી બેસી રહે છે કે પછી પોતાનો વેપલો કરવા લાગી જાય છે. પોતાના ગજવાના નહીં પરંતુ સરકારના રૂપિયા પણ વિકાસ કાર્યોમાં વાપરતાં અચકાતા હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આ મામલે અલગ ...
6
7

ST મતદારો વધુ સજાગ !

શુક્રવાર,એપ્રિલ 10, 2009
કહેવાય છે કે ભણેલા લોકો પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન હોય છે પરંતુ દેશના નાગરિક તરીકેની સૌથી મોટી ફરજ અદા કરવામાં કહેવાતા ભણેલા લોકો કરતાં ઓછું ભણેલા લોકો વધુ સજાગ છે.
7
8

હુ છુ પીએમની રેસમાં - પવાર

શુક્રવાર,એપ્રિલ 10, 2009
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે આ વાતનો સંકેત આપ્યો હતો કે, તે પણ પ્રધાનમંત્રી પદની રેસમાં છે અને ચૂંટણી બાદની ગઠબંધનની સ્થિતિમાં તેમને વામદળોનું સમર્થમ મળવાની આશા છે.
8
8
9
ભાજપના સીઆર પાટીલના સામે ટક્કર લેવા માટે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલા મહિલા ઉમેદવારને સ્થાને ફેરબદલી કરી નવા ઉમેદવારની જાહેરાત કરી છે.
9
10

ભાજપી નેતાઓ નેનોમાં !

શુક્રવાર,એપ્રિલ 10, 2009
દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલી લાખેરી કાર નેનોનો સહારો ગુજરાત ભાજપે પણ લીધો છે. ભાજપને ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ કર્યો છે. ભાજપી નેતાઓના ફોટાવાળુ નેનો કારનું પેન સ્ટેન્ડ મોડલ બહાર મુકાયું છે.
10
11

કોંગ્રેસ 440 બેઠકો પર લડશે

શુક્રવાર,એપ્રિલ 10, 2009
આ વખતની લોકસભા ચૂંટણી મુશ્કેલરૂપ રહેશે એવો સ્વીકાર કરતાં કોંગ્રેસના વ્યૂહ રચનાકાર જયરામ રમેશે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ 440 બેઠકો પરથી જંગ લડશે.
11
12

જયલલિતા-વૈકા વચ્ચે સમજૂતી

શુક્રવાર,એપ્રિલ 10, 2009
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાટાઘાટોને પગલે ગઇકાલે જયલલિતાના અન્નાદ્રમુક અને વૈકોના એમડીએમકે વચ્ચે સમજૂતી થઇ છે. જે અંતર્ગત વૈકાની પાર્ટી ચાર બેઠકો ઉપર ચૂંટણી લડશે.
12
13

મહેસાણામાં 1984નો રેકોર્ડ અકબંધ !

શુક્રવાર,એપ્રિલ 10, 2009
ભાજપ માટે મહેસાણાની બેઠકનું મહત્વ ઘણું બધું છે. દેશમાં જ્યારે 1984માં ભાજપ માત્ર બે બેઠકો ઉપર વિજયી બન્યું હતું ત્યારે એમાં એક બેઠક મહેસાણાની હતી. સાથોસાથ એ સમયે 72.81 ટકા જંગી મતદાન થયું હતું જે રેકોર્ડ આજે પણ અકબંધ રહ્યો છે.
13
14
દેશમાં જ્યારે સમ ખાવા પુરતી ભાજપની બે બેઠકો આવી હતી ત્યારે મહેસાણા બેઠક ઉપરથી ભારે મતોથી વિજયી બનેલા ડો. એ.કે.પટેલ ભારપૂર્વક માની રહ્યા છે કે, મતદારો હવે ખોટી વાતોથી ભ્રમિત નહીં થાય અને ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે.
14
15
હું રાજકારણમાં બેશક ખૂબ મોડી આવી છું,પણ છેલ્લાં 25 વર્ષોથી પોતાની કલાનાં માધ્યમથી મુદ્દાઓને લોકો સુધી પહોચાડતી રહી છું.
15
16
શિરોમણિ અકાલી દળનાં સદસ્યોએ શીખ વિરોધી તોફાનોમાં સામેલ જગદીશ ટાઈટલર અને સજ્જનકુમારનાં પૂતળાંને ફુંકીને, તે બંનેને ફાંસી આપવાની માંગ કરી છે.
16
17

ટાઈટલરે ઉમેદવારી પાછી ખેંચી

ગુરુવાર,એપ્રિલ 9, 2009
1984માં શીખ વિરોધી તોફાનોમાં આરોપી અને સીબીઆઈની ભલામણ બાદ કોર્ટે જેને નિર્દોષ છોડ્યા છે, તે દિલ્હી ઉત્તર પૂર્વનાં ઉમેદવાર જગદીશ ટાઈટલરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
17
18
લોકસભાની ચુંટણી પહેલાં ચિરંજીવીની પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. કારણ કે પાર્ટીનાં પ્રવક્તા પારાકલા પ્રભાકરે પાર્ટીને ઝેરી વૃક્ષ કહીને તેનાથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.
18
19

અમરસિંહ સપા નહીં છોડે

બુધવાર,એપ્રિલ 8, 2009
વરિષ્ઠ સપા નેતા અમરસિંહે સમાજવાદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેઓ પોતાના વક્તવ્યથી પલટી ગયા હતા, અને કહ્યું હતું કે તે ક્યારેય સપા છોડશે નહીં.
19