0
આખરે ખેલાડીઓને મળ્યા રમત રત્ન
બુધવાર,જુલાઈ 29, 2009
0
1
મહાન અમેરિકી ખેલાડી પીટ સમ્પ્રાસનું માનવું છે કે, તાજેતરમાં જોડિયા બાળકોના પિતા બનવા છતાં પણ વિશ્વના નંબર એક ટેનિસ ખેલાડી રોજ ફેડરરની રમત પ્રભાવિત થવાની નથી. તે હજુ ઘણાયે મુકામો પ્રાપ્ત કરશે. મારી નજરમાં ફેડરર સર્વકાલિક મહાન ખેલાડી છે.
1
2
રશિયન ખેલાડી મારિયા શારાપોવા અને એલેના દિમેન્તિવાએ બેંક ઑફ ધ વેસ્ટ ક્લાસિક ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે.
2
3
જર્મનીના પોલ બીડરમૈને વિશ્વ તરણ ચેમ્પિયનશિપમાં પુરૂષોની 200 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધાના ફાઈનલમાં વિશ્વ રેકોર્ડ કાયમ કરીને અમેરિકાના 'ગોલ્ડન બોય' માઈકલ ફેલ્પ્સને પાછળ છોડતા સ્વર્ણ પદક પ્રાપ્ત કર્યું છે. સ્પર્ધામાં વિશ્વ કીર્તિમાન બનવાનો સિલસિલો જારી ...
3
4
ભારત સરકારે ''રાજીવ ગાંધી ખેલ રત્ન'' અને ''અર્જુન એવોર્ડ'' સહિત દેશના સર્વોચ્ચ રમત પુરસ્કારોમાં આપવામાં આવનારી પુરસ્કાર રકમને વધારવાનો નિર્ણય લીધો છે. રમત રત્ન પ્રાપ્ત કરનારા ખેલાડીને હવે 750000 રૂપિયાની રકમ આપવામાં આવશે જે અગાઉ આપવામાં આવનારી રકમથી ...
4
5
સ્વીડનની 15 વર્ષીય સારા જોસ્ટાર્મે વિશ્વ તરૂણ ચેમ્પિયનશિપમાં બે દિવસની અંદર વિશ્વ રેકોર્ડ બનાવી 100 મીટર બટરફ્લાઈ સ્પર્ધામાં સુવર્ન પદક જીતી લીધું છે.
5
6
અમેરિકન એરિયાના કુકોર્સે અહી ચાલી રહેલ વિશ્વ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 200 મીટરની એકલ સ્પર્ધાના સેમીફાઈનલમાં રવિવારે બનાવેલ પોતાના જ વિશ્વ રેકોર્ડને ફાઈનલમાં ફરીથી તોડી પાડ્યો છે.
6
7
ભારતના શ્રેષ્ઠ એકલ ખેલાડી સોમદેવ દેવબર્મને એલેક્સ બોગોમોલાવ જૂનિયરને સતત સેટોમાં હરાવીને લોસ એંજેલસ ટેનિસ ઓપનના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કરી લીધો છે.
7
8
ઈંડોનેશિયા પ્રેસીડેંટ આમંત્રિત ટૂર્નામેન્ટમાં પોતાનું પ્રથમ એશિયાઈ ટૂર પદક જીતનારા ભારતીય ગગન ભુલ્લર આ પ્રદર્શનની મદદથી ઓર્ડર ઑફ મેરિટમાં ટોપ-10 માં પહોંચી ગયાં છે.
8
9
ભારતના સ્ટાર રેસર કરુણ ચંડોકને હંગેરિયન ગ્રાપ્રીની જીપી-2 રેસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા દસમું સ્થાન મળ્યું છે. ચંડોકે ગ્રિડમાં 17 માં સ્થાનથી શરૂઆત કરી જ્યાંથી અન્ય ચાલકોને પછાડવા ઘણા મુશ્કેલ હોય છે.
9
10
વિશ્વની સર્વોચ્ચ વરીયતા પ્રાપ્ત મહિલા ટેનિસ ખેલાડી રશિયાની દિનારા સફીનાએ સ્લોવાનિયા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ધમાકેદાર પ્રદર્શન કરતા એકલ પદક જીતી લીધું છે.
10
11
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ શ્રેષ્ઠ ક્રમ ધરાવતી ફ્રાંસની જૂલી કોઈનને અત્રે એક રોમાંચક મુકાબલામાં હરાવીને 50 હજાર ડોલર ઈનામી રકમવાળી આઈટીએફ લેક્સિંગ્ટન ચેલેંજર ટૂર્નામેંટમાં ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
11
12
સાનિયા મિર્ઝાએ મેંગ યુઆનને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પરાજિત કરીને લેક્સિંટનમાં રમાઈ રહેલા 50 હજાર અમેરિકી ડોલર ઈનામી રાશિની આઈટીએફ ચેલેંજર ટેનિસ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
12
13
ગગનજીત ભુલ્લરે અંતિમ રાઉન્ડમાં 5 અંડર 67 ના પ્રદર્શન સાથે ઇન્ડોનેશિયા પ્રેસિડેન્ટ ઇન્વિટેશનલ ટાઇટલ જીતી લીધું છે. કપૂરથલ્લાના 21 વર્ષીય ગોલ્ફરે આ સાથે આંતરરાષ્ટ્રીય પદક જીતનારો સૌથી યુવા ભારતીય ગોલ્ફર બની ગયો છે.
13
14
કોરિયાના કિમ મિન સોએક તથા ચીનની કાઓ લિસીએ 15 મી એશિયાઈ જૂનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ક્રમશ: જૂનિયર બાળક તથા જૂનિયર બાળકીનું પદક જીતી લીધું છે. સ્પર્ધામાં ચીને ટીમ ચેમ્પિયનશિપના ચારેય પદક પ્રાપ્ત કર્યાં હતાં, પરંતુ વ્યક્તિગત વર્ગોમાં કોરિયા તથા ...
14
15
હંગેરિયાન ગ્રાંપિ રેસના ક્વાલી ફાઈંગ રાઉન્ડમાં કાર દુર્ઘટનાગ્રસ્ત થવાથી પૂરી રીતે ઘાયલ થયેલા ફોર્મૂલા વન ડ્રાઈવર ફિલિપ માસાની હાલત સ્થિર છે અને તબીબોએ 48 કલાક સુધી તેમને ગાઢ ઉંઘમાં રાખવાનો નિર્ણય લીધો છે.
15
16
ત્રીજા ક્રમની સેમ ક્વેરી ઈંડિયાનાપોલિસ ટેનિસ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહુંચી ગઈ છે, જ્યાં તેની ટક્કર રોબી ગિનેપ્રી સાથે થશે.
16
17
સિંગાપુરમાં એશિયાઈ જૂનિયર અને કૈડેટ ચૈમ્પિયનશિપમાંથી સ્વદેશ પાછી ફરેલી ટીમના ચાર સદસ્યો સ્વાઈન ફ્લૂ પોઝિટીવ નીકળ્યા. પરંતુ તાત્કાલિક સારવાર બાદ સોમવારે હોસ્પિટલમાંથી તેમને ડિસચાર્જ કરવામાં આવશે.
17
18
ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્જાએ તાજેતરમાં થયેલી પોતાની સગાઈ બાદ શાનદાર પ્રદર્શન કરતા આઇટીએફ ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલાઓના એકલ મુકાબલામાં સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
18
19
પોતાના એકમાત્ર એશિયાઈ ટૂર પદક પર નજર માંડનારા ગગનજીત ભુલ્લરે હવામાન પ્રભાવિત ત્રીજા રાઉન્ડમાં 10 અંડર 62 નો શાનદાર સ્કોર બનાવીને ઈંડોનેશિયા પ્રેસિડેંટ ઈંવિટેશનલ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં બે સ્ટોકની બઢત મેળવી લીધી છે.
19