હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલની પોલીસ ટીમો સહિત 17 પુરૂષ ટીમો 30મેથી રાયગઢના પનવેલમાં શરૂ થઇ રહેલ ચાર દિવસીય રાજીવ ગાંધી ગોલ્ડ કપ અખિલ ભારતીય કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
સંવાદદાતા સંમેલનમાં જાહેરાત કરાઇ હતી કે ટુર્નામેન્ટની કુલ ...
ભારતીય ગોલ્ફ ટૂર પીજીટીઆઇના અધ્યક્ષ ગૌતમ થાપરને બિન ખેલાડી વિભાગમાં એશિયાઇ ટૂરના નિર્દેશક બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
એશિયાઇ ટૂરના કાર્યકારી અધ્યક્ષ ક્યી હલા હાને એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ જાહેરાતથી પ્રસન્નતા થઇ રહી છે કે ગૌતમ થાપરને ...
પૂર્વ ચેમ્પિયન ઇન્ડિયન રેલવેએ આજે અહીંયા સંતોષ ટ્રોફીની 63મી રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશિપના શરૂઆતના દિવસે જ દિલ્હીને 1-0થી હરાવી પોઇન્ટ પોતાને નામ કર્યા છે.
રેલવેએ પહેલા હાફમાં અંતિમ મિનિટમાં મહત્વપૂર્ણ ગોલ કર્યો હતો અને ફરી સુનીલ છેત્રીના ...
ભારતીય વેઇટ લિફ્ટરો થાઇલેન્ડના ચિયાંગમાઇમાં ચાલી રહેલ શરૂઆકી વિશ્વ ચેમ્પિયનશિપમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં મહિલાઓના 69 કિગ્રા વર્ગમાં મિનાલ વિશે 12મા તથા દલજીત કૌર 14મા સ્થાને ચાલી રહ્યા છે.
મિનાલે સ્નૈચમાં 62 કિગ્રા અને ક્લિન એન્ડ ...
ઘૂંટણમાં થયેલી ઇજાને કારણે ગત વર્ષની ચેમ્પિયન એના ઇવાનોવિચનું રવિવારથી શરૂ થતી ફ્રેન્ચ ઓપનમાં રમવું શંકાસ્પદ બન્યું છે.
રમતની એક વેબસાઇટ સાથેની મુલાકાતમાં તેણીના કોચ ક્રેગ કારડોને કહ્યું છે કે, આ મહિનાના પ્રારંભે મેડ્રિડ ઓપન દરમિયાન ઇવાનોવિચ ફરી ...
વેટબર્થ. ભારતના જીવ મલ્ખાસિંહ અને એસએસપી ચૌરસીયા યુરોપીયા ટુરની બીએમડબલ્યુ પીજીએ ચેમ્પીયનશીપ ગોલ્ફ ટુર્નામેંટમાં કટથી ચુકી ગયા, જ્યારે કે તેમના સાથીદાર શિવ કપૂર અને જ્યોતિ રંધાવા બીજા રાઉંડ બાદ કટ મેળવવામાં સફળ રહ્યાં.
નવી દિલ્હી. શિવ થાપાએ આર્મેનિયાના યેરેવાનમાં ચાલી રહેલ વિશ્વ જુનિયર બોક્સીંગ ચેંપીયનશીપના લાઈટ વેંથમવેટ (52 કિ. ગ્રામ)ના બીજા રાઉંડમાં પહોચીને ભારતીય અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી.
ફોર્સ ઇન્ડિયાને આજે સત્રની સારી શરૂઆત મળી છે કારણકે જિયાનકાર્લા ફિશિચેલાની કાલે થનારી ગ્રાં પ્રીના ગ્રિડમાં 13મા સ્થાનથી જ્યારે જર્મનીના સાથી એડ્રિયન સુતિલ એનાથી બે સ્થાન પાછળ રેસ શરૂ કરશે.
ફોર્સ ઇન્ડિયા માટે બીજા ક્વોલિફાઇંગ સત્રમાં આ સપનું સાચું ...
સુરેંદરસિંહે આજે એશિયાઇ એથલેટિંક્સ ગ્રાં પ્રીની પુરૂષોની 3000 મીટર સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો હતો. આ પદક સાથે ભારતના કુલ નવ મેડલ થયા છે.
સુરેદપે સુવર્ણ મેડલ ઉપરાંત ચાર ભારતીય અહીં આયોજિત પહેલી એશિયાઇ ગ્રાં પ્રીની પ્રતિસ્પર્ધાઓમાં બીજા સ્થાને ...
નવી દિલ્હી. વિક્રમ રાણા આજે અહી મલેશિયામાં ત્રણ અંડર 69માં શાનદાર સ્કોર બનાવીને મલેશિયાઈ એમેચ્યોર ઓપનના બીજા રાઉંડમાં સંયુક્ત છઠ્ઠા સ્થાન પર પહુંચી ગયા છે.
આંતરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે ભારત સામે ગ્રુપ એક એશિયા ઓસનિયા મેચનો બહિષ્કાર કરવા માટે આજે ઓસ્ટ્રેલિયાને ડેવિસ કપ ટૂર્નામેંટમાંથી નહી હટાવવાનો નિર્ણય કર્યો છે. જોકે તેની સજા ભાગ રૂપે 10000 ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો.
કોલકત્તા. એવું લાગે છે કે મોહન બાગાન અને ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભુટિયાની વચ્ચે સલાહ-સફાઈની શક્યતા ખત્મ થઈ ગઈ છે અને હવે બંને પક્ષ અલગ અલગ રસ્તો પસંદ કરવા તૈયાર છે.
ભુટિયાએ ગુરૂવારે ક્લબને એક પત્ર મોકલ્યો છે, જેને તેઓ કારણ જણાવો નોટિસનો ...
બીજા ક્રમની ઈશા લખાની અને ચોથા ક્રમની રશ્મિ ચક્રવર્તી આજે અહી 10 000 ડોલર ઈનામી રાશિની આઈટીએફ મહિલા ફ્યૂચર્સ ટેનિસ ટૂર્નામેંટના ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ છે. જેનાથી એકલ સ્પર્ધામાં ભારતીય પડકારનો અંત આવ્યો છે.