Sports News 123

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

યેલેનાની હાર

રવિવાર,મે 10, 2009
0
1
ગ્રીસમાં રમાઇ રહેલી એટીપી ચેલેન્જર ટેનિસ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શ્રેષ્ઠ રમત દાખવી રહેલા ભારતના પ્રકાશ અમૃતરાજને ઇજાને કારણે નિરાશાનજક રીતે સ્પર્ધામાંથી બહાર થઇ જવું પડયું હતું.
1
2
ભારતીય એરટેલે બ્રિટેનના ફૂટબોલ ક્લબ મેનચેસ્ટર યૂનાઈટેડની સાથે કરોડો ડોલરની સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા. ભારતીય એરટેલે બાતમી આપતા જણાવ્યુ કે તેણે બ્રિટેનની ફુટબોલ ક્લબ મેનચેસ્ટર યૂનાઈટેડની સાથે કરોડો રૂપિયાની ડીલ કરી છે.
2
3
હેદરાબાદ આ વર્ષ 10થી 16 ઓગસ્ટ સુધી સુવિધાઓથી પરિપૂર્ણ ગાચીબાવલી સ્ટેડિયમમાં વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપનું યજમાન પદ સ્વીકારશે. જે ભારતની 2010 રાષ્ટ્રડળ રમતની તૈયારીઓ માટેની પરીક્ષા હશે.
3
4
નવીદિલ્હી. વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે છઠ્ઠી વાર શતરંજ ઓસ્કર પોતાના નામે કર્યો છે.
4
4
5
ભારતની રિકર્વ તીરંદાજી ટીમ ક્રોએશિયામાં ચાલી રહેલ વિશ્વકપના બીજા ચરણમાં ઈટલીને હરાવીને ફાઈનલમાં પહુંચી ગઈ છે. ભારતીય ટીમમાં જયંત તાલુકદાર રાહુલ બેનર્જી અને મંગલસિંહ ચામ્પિયા છે. હવે તેમનો સામનો રૂસી મહાસંઘ સાથે થશે.
5
6
અજલાન શાહ ટૂર્નામેંટમાં ગયા વર્ષે મળેલી સફળતા બાદ ફોર્મ અને મનોબળથી ભરપૂર ગત ચેમ્પિયન ભારત આવતી કાલે અહી સાત દેશો વચ્ચેની એશિયા કપ ટૂર્નામેંટમાં પોતાના અભિયાનની શરૂઆત ખિતાબી દાવેદાર સાથે કરશે.
6
7
પશ્ચિમ બંગાળે દત્તા રે ટ્રોફી માટે અહી રમાઈ રહેલી અંડર 21 રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયંશિપના ગ્રુપ એકના ક્વાર્ટરફાઈનલમાં નેહરૂ સ્ટેડિયમમાં અસમને 1.0થી હરાવી દીધુ હતું.
7
8
રૂસની સ્વેતલાના કુજનેત્સોવાએ ગત બે વર્ષની વિજેતા યેલેના યાંકોવિચને સતત સેંટોમાં હરાવીને ઈટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં તેમની બાદશાહત સમાપ્ત કરી દીધી છે.
8
8
9
પંજાબે 18મી રાષ્ટ્રીય અંડર-21 ફુટબોલ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઈનલ લીગ મેચમાં મેઘાલયને 3-2થી માત આપી પૂરેપુરા અંક મેળવી લીધા.
9
10
શ્રેષ્ઠ બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલને આશા છે કે તેમની સફળતા અને પોતાના હમવત ખેલાડીઓના શાનદાર ફોર્મમાં હોવાના કારણે ભારત રવિવારે ચીનના ગ્વાંગ્ઝૂમાં શરૂ થનાર સુદીરમન કપમાં ગ્રુપ ત્રણમાં શ્રેષ્ઠ પર પહુંચીને ગ્રુપ બે માં પહુંચવામાં સફળ રહેશે.
10
11
ભારત ગ્લાસગોમાં 19 મેથી શરૂ થઈ રહેલ 18મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 સદસ્યીય ટીમ મોકલશે જેમાં ઓલમ્પિયન અચંતા શરત કમલ અને નેહા અગ્રવાલ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે. શરત ઉપરાંત બાકી નવ ખેલાડી કાલે લંડન માટે રવાના થશે. જ્યા તે ત્રણ મેચ ...
11
12
અમેરિકાના વિખ્યાત બાસ્કેટબોલ કોચ જે.ડી. વોલ્સ શુક્રવારથી નેતાજી સુભાષ રાષ્ટ્રીય રમત સંસ્થાન પટિયાલામાં ત્રણ દિવસીય કોચિંગ ક્લિંનીક ચલાવશે.
12
13
ભારતીય સ્ટાર ગોલ્ફર જીવ મીલ્ખાસિંહ અહી યોજાનાર 95 ડોલર ઈનામી રાશિના ધી પ્લેયર્સ ચેમ્પિયનશિપ ગોલ્ફ ટૂર્નામેંટના પ્રથમ બે રાઉંડમાં માઈકલ એલેન અને માર્ટિન લાયર્ડની સાથે શરૂઆત કરશે.
13
14
અર્જુન પુરસ્કાર વિજેતા અને ભારતના સૌથી સફળ સ્ક્વાશ ખેલાડી સૌરવ ઘોષાલ વ્યાવસાયિ સ્ક્વાશ સંઘની તાજા રેંકિંગમાં 29માં સ્થાન પર પહુંચી ગયા છે. જે તેમના કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેંકિંગ પણ છે.
14
15
મિઝોરમે શરૂઆતમાં માર ખાધા બાદ શાનદાર પલટો મારતા અંડર 21 રાષ્ટ્રીય ફુટબોલ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઈનલ લીગની પ્રથમ મેચમાં પશ્ચિમ બંગાળને 1..4થી માત આપી હતી.
15
16
દુનિયાની નંબર વન ટેનિસ ખેલાડી દિનારા સાફિનાએ ડબ્લ્યુટીએ રોમ ઈંટરનેશનલમાં ત્રીજા રાઉંડમાં પહુંચ્યા બાદ મેચ જોખમી કોર્ટ પર કરાવવા બદલ આયોજકોની ઝાટકણી કાઢી હતી.
16
17
અમેરિકા ફુટબોલના અધ્યક્ષ સુનીલ ગુલાટી અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ સાથે જોડાવવા માટે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. જેનાથી દેશમાં આ રમતનો વિકાસ કરી શકાય.
17
18
અલકા તોમરે થાઈલેંડના પટાયામાં ચાલી રહેલ સીનિયર એશિયાઈ કુશ્તી પ્રતિયોગિતાના મહિલા વર્ગમાં કાંસ્ય પદક અપાવ્યુ. જે ભારતનો આ સ્પર્ધામાં ચોથું પદક છે.
18
19
વર્લ્ડ એથ્લેટિકસમાં ટ્રેક એન્ડ ફિલ્ડ પર સૌથી ઝડપી ગતિએ વિજય બનનાર બીજિંગ ઓલિમ્પિકસમાં સતત ત્રણ વાર ગોલ્ડમેડલ મેળવી વિક્રમ સર્જનાર ઉસેન બોલ્ટનું બુધવારે માર્ગ અકસ્માત થયુ હતું. જોકે આ અકસ્માતમાંથી તેમનો માંડમાંડ બચાવ થયો હતો.
19