0
પીજીટીઆઇ પ્લેયર્સ બુધવારથી શરૂ
મંગળવાર,એપ્રિલ 28, 2009
0
1
ચર્ચિત બ્રધર્સના કોચ જોરાન જોરડેવિચનું માનવું છે કે, ગોવાની ટીમને આઇ લીગમાં પ્રથમ ઇનામ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર સ્ટ્રાઇકર ઓડેફ ઓએકા ઓકોલી જો ફુટબોલમાં સારૂ નામ કમાના ઇચ્છે છે તો તેણે ભારત છોડી દેવું જોઇએ. કારણ કે આ દેશ પ્રતિભાશાળી ...
1
2
તુષાર લિબ્રહાન એસ નારાયણ સ્વામી અને રોનક મંજુલા આજે અહીં 15 હજાર ડોલર ઇનામવાળી આઇટીએફ ફ્યૂચર્સ ટેનિસ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ હારી ગયા છે.
લિબ્રહાનને મોંટેગ્રોના ચોથા ક્રમના ગોરાન ટોસિચના હાથે 3-6, 1-6થી હારનો સામનો કર્વો પડ્યો હતો. ...
2
3
મલેશિયા ખાતે નવમી મેથી રમાનારી એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ભારતીય ટીમના સુકાનીપદે સંદીપસિંહને યથાવત્ રાખવામાં આવ્યો છે.
3
4
જોસ રામિરેજ બરેટોએ આખરી ક્ષણોમાં કરેલી ગોલની મદદથી મોહન બગાને આઇ લીગ ચેમ્પિયન ચર્ચિલ બ્રધર્સને સુપર ફુટબોલ મેચમાં 2-0થી હરાવ્યું હતું.
બરેટોએ નિર્ધારિત સમય કરતાં બે મિનિટ પહેલા ગોલ કર્યો હતો. આની પહેલા એન એસ મંજૂએ 21મી મિનિટમાં ગોલ કરીને મોહન ...
4
5
મહત્વના ખેલાડીઓ વિના રમી રહેલ એર ઇન્ડિયા અને ભારતીય તેલ નિગમની આઇઓસીએ આજે અહીં 47મી બોમ્બે ગોલ્ડ કપ હોકી ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
એર ઇન્ડિયાની જીતમાં પૂર્વ ભારતીય કેપ્ટન ધનરાજ પિલ્લેએ મહત્વની ભૂમિકા ભજવી હતી તથા કર્ણાટક ...
5
6
ફોર્સ ઇન્ડિયા ટીમને આજે બહેરીન ગ્રાં પ્રીમાં ડબલ ફિનિસ મળી છે. જ્યારે જિયાંકાર્લા ફિશિચેલા 15મા અને તેના સાથી ડ્રાઇવર એડ્રિયન સુટિલ 16મા સ્થાને ખસ્યો છે.
ગ્રિડ પર 17મા નંબરથી શરૂઆત કરતાં ફિશિચેલા પહેલા લેપમાં ચાર સ્થાન આગળ નીકળ્યો ગયો હતો. તે 15મા ...
6
7
જેજુ આઈલેંડ, કોરિયા. ગૌરવ ઘઈ અને દિગ્વિજય સિંહની ભારતીય જોડી અહીંયા ચાલી રહેલી 21 લાખ ડોલરની ઈનામી રકમના વેલેંટાઈન ચેમ્પીયનશિપ ગોલ્ફ ટુર્નામેંટમાં સંયુક્ત રૂપે 68મા અને 71મા સ્થાન પર રહ્યાં હતાં.
7
8
ઓસ્ટ્રેલિયાએ સુરક્ષાના કારણો આપી ડેવિસ કપમાંથી હટી જવાનો નિર્ણય લેતાં આંતર રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ આઇટીએફે ભારતને આ સ્પર્ધામાં વિજેતા જાહેર કરી દીધી છે.
આની સાથે જ ભારતે સપ્ટેમ્બરમાં થનાર વિશ્વ ગ્રુપ પ્લે ઓફમાં જગ્યા બનાવી લીધી છે. આ માટે 12મી મેના ...
8
9
ભારતીય ઓલમ્પિક સંઘ આઇઓએએ આજે ટેનિસ ઓસ્ટ્રેલિયા (ટીએ)નો ભારત વિરૂધ્ધ ડેવિસ કપ મુકાબલામાંથી ખસી જવાના નિર્ણયને ગેરજરૂરી કરાર આપી ટીએના નખરાની સામે અડગ રહેનાર આંતર રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ આઇટીએફની પીઠ થપથપાવી છે.
આઇઓએના મહાસચિવ રણધીરસિંહે કહ્યું હતું ...
9
10
ભારતમાં રમાનાર ડેવિસ કપની મેચોમાં સુરક્ષાને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે આવવાનો ઇન્કાર કરી દેતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે કેન્દ્ર સરકાર સામે તીર તાક્યું છે કે હાલના માહોલમાં અહીં કોઇ પણ પોતાને સુરક્ષિત માનતું નથી.
અહીં એક ચૂંટણી ...
10
11
કેન્દ્રિય ગૃહમંત્રી પી ચિંદબરમે આશ્વાસન આપ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઇમાં આગામી મહિને યોજાનાર ડેવિસ કપ તમામ રીતે સુરક્ષિત છે અને તેમણે પ્રતિયોગિતા માટે ફુલ પ્રુફ સુરક્ષા વ્યવસ્થા આપવાની ખાતરી આપી છે.
ટેનિસ ઓસ્ટ્રેલિયાના ડેવિસ કપ ...
11
12
ચૈન્નાઇ ખાતે રમાનાર ડેવિસ કપમાં રમવાની ઓસ્ટ્રેલિયાએ ના પાડી આઇટીએફના આદેશની પણ અવગણના કરી છે. સુરક્ષાના કારણોને આગળ ધરી ઓસ્ટ્રેલિયાએ ભારત આવવાનો નનૈયો ભણ્યો છે.
આગામી મહિને રમાનાર એશિયા ઓસિનિયા ગ્રુપ-1 ડેવિસ કપમાંથી ઓસ્ટ્રેલિયાએ પોતાના હાથ પરત ...
12
13
વિશ્વના નંબર એક ખેલાડી રફેલ નડાલે બાર્સિલોના ઓપન ટેનિસ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. આર્જિન્ટીનાના ડેવિડ નાલબેંડિયનની ઇજાને કારણે તેને રમત રમ્યા વિના જ આ સ્થાનમાં પ્રવેશ આપી દેવાયો છે.
ટુર્નામેન્ટના તબીબ ડો.રૂઇઝ કોટોરોએ ...
13
14
ઓસ્ટ્રેલિયાઇ ઓપન જુનિયર ચેમ્પિયન યુકી ભાંબરીએ જાપાનના મસાતો હતાનાકાને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવી આઇટીએફ ભેલ ફ્યૂચર્સ ટેનિસ ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
પોતાના જ શહેરમાં રમી રહેલ ભાંબરીએ દમદાર રમતનું પ્રદર્શન કરી મસાતને કારમી હાર ...
14
15
આંતર રાષ્ટ્રીય ટેનિસ મહાસંઘ આઇટીએફે ભારત વિરૂધ્ધ રમાનાર ડેવિસ કપ મુકાબલાને સુરક્ષાને કારણે ભારતની બહાર રમાડવા માટેની ઓસ્ટ્રેલિયાની વિરોધ અપીલનો અસ્વીકાર કર્યો છે.
ડેવિસ કપ ટુર્નામેન્ટનું સંચાલન કરતી સંસ્થા આઇટીએફે આજે જાહેર કરેલા એક નિવેદનમાં ...
15
16
ફ્રાંસના ઓલિમ્પિક ચેમ્પિયન એલેન બર્નાર્ડ 46.94 સેકેંડમાં 100 મીટર ફ્રી સ્ટાઈલ તરણમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે. જેની સાથે 47 સેકેંડથી ઓછા સમયમાં ટ્રેક પાર કરનાર પ્રથમ તરૂણ બની ગયા છે. બર્નાડે આ રેકોર્ડ ગઈકાલે ફ્રાંસની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ...
16
17
રમતની પ્રમુખ ચેનલ ઇએસપીએન સ્ટાર સ્પોર્ટ્સ અને ઓલ ઇંગ્લેન્ડ ટેનિસ અને ક્રોકેટ ક્લબે આજે છ વર્ષ માટે વિંબલડન ટેનિસ ચેમ્પિયનશિપના પ્રસારણ અધિકાર માટે સમજુતી થયાની જાહેરાત કરી હતી.
આ સમજુતી અનુસાર ઇએસપીએન સ્ટાર સ્પોર્ટ્સ પાસે મહત્વપૂર્ણ આ ટેનિસ ...
17
18
ઓસ્ટ્રેલિયાઇ ઓપન જુનિયર ચેમ્પિયન યુકી ભાંબરી આઠમના ક્રમના રોહન ગજ્જરને 6-4, 6-4થી હરાવી પહેલીવાર આઇટીએફ ફ્યૂચર્સ ટુર્નામેન્ટના સેમી ફાઇનલમાં પહોંચ્યો છે.
દિલ્લીના આ 16 વર્ષિય ખેલાડીનો સામનો હવે જાપાનના મસાતો હતાનારથી થશે. ભારતના વિષ્ણું વર્ધન પણ ...
18
19
ફીફા અધ્યક્ષ સેપ બ્લાસ્ટરે ચર્ચિલ બ્રધર્સને પ્રતિષ્ઠિત ઓઅનજીસી રાષ્ટ્રીય લીગ ટુર્નામેન્ટ જીતવા માટે અભિનંદન પાઠવ્યા હતા. બ્લાસ્ટરે ચર્ચિલ બ્રધર્સના અધ્યક્ષ જોકિમ અલમાઓને પત્ર લખી કહ્યું છે કે, હું ભારતીય લીગ જીતવા માટે તમને અને તમારી ક્લબને અભિનંદન ...
19