Sports News 141

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

આઇએચએફની ચૂંટણી કરવા માંગ

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
0
1
સંસદની સ્થાયી સમિતિએ ભલે આવતા વર્ષે ઓક્ટોબર માસમાં રાજધાનીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમની તૈયારીને લઇને આશંકા વ્યક્ત કરી તેની ગતિ ધીમી બતાવી હોય પરંતું ભારતીય ઓલંપિક સંઘે આ તરફની બધી ચિંતાઓને નિરાધાર બતાવતાં કહ્યું હતું કે, આ રમતોત્સવ યાદ રહી જાય એવું ...
1
2

હર્ષ માંકડ, ગજ્જર, રાજા બહાર

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
હર્ષ માંકડ અને અમેરિકાના બ્રાયન બટિસ્ટોનની બીજી વરિયતા પ્રાપ્ત જોડીને જર્મનીના વોલ્ફરબર્ગમાં ચાલી રહેલી એટીપી ચેલેંજર સીરિજમાં સર્બિયાના લિયા બોજોલજાક અને અમેરિકાન સ્કોવિલે જેંકિસની જોડીને 6-4, 6-4થી હરાવીને બહાર કરી દીધા.
2
3
મહેશ ભૂપતિ અને બહામાઈ જોડીદાર માર્ક નોલ્સના સંયુક્ત અરબ અમીરાતના હામિદ અબ્બાસ અને મહેમૂદ નાદેન અલ બાલૂશીને 6-3, 6-1થી હરાવેને દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપના કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. હવે તેમનો મુકાબલો દક્ષિણ આફ્રિકાના રિક ડે વોસ્ટ અને રૂસના ...
3
4
રૂપેશ શાહે અંતિમ ફેમમાં પાછા ફરતા આઠમી વરીયતા પ્રાપ્ત ગીત સેઠીને હરાવીને ત્રણ લાખ 77 હજાર ડોલર ઈનામી સીસીઆઈ પ્લેનિટમ જુબલી ઓપન સ્નૂકર ટૂર્નામેંટના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી.
4
4
5

ફુટબોલને પ્રોત્સાહન આપવા માંગ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
મેલબોર્ન ઓલંપિક રમતોમાં ફુટબોલ ટીમના કેપ્ટન સમર બેનર્જી સહિત પાંચ સભ્યોએ આજે અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ એઆઇએફએફના મુખ્ય કાર્યાલયની મુલાકાત લઇ આ રમતના પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ પ્રતિભાવ આપ્યા હતા. બેનર્જી નિખિલ નંદી સૈયદ અબ્દુસ સલામ અહમદ હુસેન અને ...
5
6

પેસ ડલૂહી સ્પર્ધામાંથી બહાર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ભારતના લિએન્ડર પેસ અને લુકાસ ડલૂહીની ત્રીજી જોડી 2233500 ડોલર ઇનામની દુબઇ ટેનિસ ચેમ્પિયનશિપના પહેલા તબક્કામાં સાઇમન બોલેલી અને ઇવો કાર્લાવિચની જોડી સામે હારી જતાં સ્પર્ધામાંથી બહાર ફેકાઇ છે. પેસ અને ડલુહીની જોડીએ 4.6 6.2 8.10થી હારનો સામનો કરવો ...
6
7

આનંદનો સામનો ઇવાચુંકથી

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો સામનો લિનોરેસ શતરંજ ટુર્નામેન્ટના પાંચમા તબક્કામાં યુક્રેનના વૈસિલી ઇવાંચુક સાથે થશે. બે જીત, એક હાર અને એક ડ્રો પછી આનંદ આર્મેનિયાના લેવોન આરોનિયન અને રૂસના અલેક્જેંદર ગ્રિસચુકથી અડધો પોઇન્ટ પાછળ છે. 14 તબક્કાની આ ...
7
8

નલબૈંડિયનની નાલેશીભરી હાર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ચેમ્પીયન ડેવિડ નલબૈંડીયન બ્યુનસ આયર્સ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાયનલમાં યુઆન મોનૈકોની સામે હારી ગયા હતા.
8
8
9

રામનિવાસ, રોહિલને મળશે જમીન

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આંતર રાષ્ટ્રીય ખેલાડી રામનિવાસ અને અનિલ કુમાર રોહિલને નગર પાલિકા વિસ્તારમાં રાહતદરે જમીન આપવા માટે આદેશ કર્યો હોવાનું સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રામનિવાસે 8મી એશિયન ટ્રેક અને ફિલ્ડ મીટ નવી દિલ્હી ...
9
10

ઔબેદુલ્લાહ કપ હોકી ફરી શરૂ થશે

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ભોપાલ હોકી સંઘે સાત વર્ષથી બંધ પડેલી પ્રતિષ્ઠિત ઔબેદુલ્લાહ ખાન મેમોરીયલ ગોલ્ડ કપ હોકી ચેમ્પીયનશીપને આ વર્ષથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
10
11
પોતાના સમયના દિગ્ગજ મિડફિલ્ડર એવા ઓલંપિયન નિખિલ નંદીએ ભારતીય ફુટબોલના પતન અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, દેશમાં આ રમતની સ્થિતિ સુધારવા માટે તેમાં વ્યવસાયિક ધોરણ અપનાવું ખૂબજ જરૂરી છે. નંદીએ 1956માં મેલબોર્ન ઓલંપિકની સેમીફાઇનલમાં રમેલી ...
11
12

રેનોલ્ટને ભારતીય સ્પોન્સરની શોધ

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
ફ્રાંસીસી ફોર્મુલા વન ટીમ રેનોલ્ટ પોતાના વર્તમાન પ્રાયોજક ડચ ફાયનાન્શિયલ સર્વિસ આઈએનજીને છોડી દેશે, અને આ અંગે તે ભારતીય બહુરાષ્ટ્રીય કંપની સાથે વાતચીત કરી રહી છે.
12
13
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચાર મેચોની શ્રૃખંલાની બીજી મેચમાં 2-1થી જીતીને સીરીઝમાં 1-0થી આગળ નીકળું ગયું છે.
13
14

કાર્તિકેયન પાંચમા સ્થાન પર

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
નરેન્દ્ર કાર્તિકેયને સ્પ્રિંટ રેસનાં બીજા ક્વાલિફાઈંગમાં શાનદાર પ્રદર્શન કરીને પાંચમુ સ્થાન હાંસલ કર્યુ છે. પણ ભારતીય ટીમનાં ચાલક એવન ગ્રાન્ડ પ્રીમાં દક્ષિણ અફ્રીકી સ્ટેજની ફીચર રેસમાં 18મા સ્થાનથી શરૂઆત કરશે.
14
15

એસોસિએશનથી મોટુ નુકશાન !

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
ઇન્ડિયન મોટર સ્પોટર્સના પાંચ વખતના રાષ્ટ્રીય વિજેતા ચંડીગઢના હરિસિંહએ આજે કહ્યું કે, મોટર સ્પોટર્સ ખૂબ જ ખર્ચા અને રોમાંચક રમત છે પરંતુ એસોસિએશનના બે ભાગ પડતાં ખેલાડીઓને મોટું નુકશાન ભોગવવું પડી રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અહીં ...
15
16

આનંદ-ડોમિનગ્વેજ વચ્ચે ડ્રો

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
અહીં રમાયેલી લિનારેસ શતરંજ ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડના સંઘર્ષમય મુકાબલામાં વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ અને ક્યુબાના ગ્રાન્ડ માસ્ટર લેનિયર ડોમિનગ્વેજ વચ્ચેની મેચ ડ્રો થઇ હતી. આ ડ્રો બાદ આનંદના સંભવિત ત્રણ પોઇન્ટમાંથી દોઢ પોઇન્ટ છે અને તે આઠ ...
16
17

સેનાના વિનીતે મેરાથોન જીતી

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
લશ્કરના દોડવીર વિનીત લિંગ્ખોને અહીં રમાયેલી મેરાથોન દોડ જીતી લીધી છે. સેનાના દોડવીર વિનીત લિંગ્ખોને રૂ. 11 લાખના ઇનામવાળી એરટેલ કોલકત્તા મેરોથાન દોડમાં પુરૂષ વિભાગમાં પોતાનો ડંકો વગાડી ટ્રોફી જીતી લીધી છે.
17
18

મોહન બગાનની જીત પર રોક

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
સૈયદ રહીમ નબીનાં બે ગોલની મદદથી ઈસ્ટ બંગાળે ઓએનજીસી -આઈ લીગનાં 16મા રાઉન્ડમાં રવિવારે મોહન બગાનને 3-0થી હરાવી ને તેની સતત જીતનાં સીલસીલાને સમાપ્ત કરી દીધો છે.
18
19

માન્ચેસ્ટરની વિજયી કૂચ જારી

રવિવાર,ફેબ્રુઆરી 22, 2009
ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર યુનાઇટેડે શાનદાર ફોર્મ જારી રાખતાં ફુલ્હમને ૩-૦થી કચડી નાખ્યું હતું. માન્ચેસ્ટર યુનાઇટેડના આ વિજયમાં છ સપ્તાહ બાદ પુનરાગમન કરી રહેલો વેઇન રૂની એક ગોલ ફટકારી ઝળક્યો હતો.
19