Sports News 147

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

નદાલ ઓસ્ટ્રેલિયાઈ ઓપન બાદશાહ

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
0
1
બ્રિટનના એક છાપાએ એક ફોટોગ્રાફ પ્રકાશિત કર્યો છે જેમા કથિત રીતે ઓલિમ્પિક સુવર્ણ પદક વિજેતા તૈરાક માઈકલ ફેલ્પ્સને કાંચના પાઈપથી કશ લગાવતા બતાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ગાંજાના સેવન માટે કરવામાં આવે છે.
1
2
બહુચર્તિત ફૂટબોલ કલાકાર ડેવિડ બેકહમ પોતાની પત્ની વિક્ટોરિયાની સહેમતિ પછી લોંસ એજિલ્સ ક્લબ સાથે એસી મિલાન ક્લબ સાથે જોડાવવા તૈયાર છે
2
3
ભારતીયોમાં ભલે કમ્પાઉંડ તીરઅંદાજી લોકપ્રિય ના હોય. ઓસ્ટ્રેલિયાઈ પીટર ફીનેનું લક્ષ્ય આ વિચારધારામાં બદલાવ લાવવાનું છે. જેને નવી દિલ્હીમાં 2010માં યોજાનાર રાષ્ટ્રમંડળ રમત માટે કોચ બનાવવામાં આવ્યા છે.
3
4
પૂર્વ ભારતીય ડેવિસ કપ કત્પાન રમેશ કૃષ્ણને આજે સાનિયા અને મહેશ ભૂપતિની જોડી પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલનો ખિતાબ પોતાના નામે કર્યો તેની શુભેચ્છા પાઠવતા કહ્યુ કે તેમની આ જીત ભારતીય ટેનિસ માટે ઘણી લાભદાયી છે.
4
4
5

શશિકિરણ અને અભિજીતની જીત

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
ગ્રેંડમાસ્ટરના શશિકરણે કોરસ શતરંજ ટૂર્નામેંટમાં અહી સ્થાનિય ખેલાડી જોન વરલેને હરાવીને બી ગ્રુપમાં પોતાની બીજી જીત નોંધાવી લીધી છે. અને 12મો ક્રમ મેળવી લીધો છે.
5
6
ભારતના મહેશ ભૂપતિ અને સાનિયા મિર્જાએ ઓસ્ટ્રેલિયાઈ ઓપન મિક્સ યુગલ ફાઈનલમાં એંડી રૈમ અને નથાલી ડૈચીને સીધા સેટોમાં માત આપી એક સાથે મળી પ્રથમ ગ્રેંડસ્લેમ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
6
7

હોલેંડે જર્મનીને 2-0થી માત આપી

રવિવાર,ફેબ્રુઆરી 1, 2009
યૂરોપિયન ચેમ્પિયન હોલેંડે પંજાબ ગોલ્ડ કપ હોકી ટૂર્નામેંટના પોતાના પ્રતિસ્પર્ધી અને ઓલિમ્પિક ચેમ્પિયન જર્મનીને 2-0 માત આપી હતી.
7
8

ભારતે ન્યૂઝિલેંડને 2.0થી હરાવ્યુ

શનિવાર,જાન્યુઆરી 31, 2009
ભારતે ચાર દેશોની પંજાબ ગોલ્ડ કપ ટૂર્નામેંટમાં જીત સાથે શુરૂઆત કરતા ન્યૂઝિલેંડને 2.0થી માત આપી હતી.
8
8
9

યૂકીને સોમનાથ ચેટરજીના અભિનંદન

શનિવાર,જાન્યુઆરી 31, 2009
લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટરજીને યૂકી ભાંબરીને અભિનંદન પાઠવ્યા હતાં. યૂકીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાઈ ઓપન પુરુષ વર્ગ એકલમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો.
9
10
સિડની યુકી ભાંબરીએ મેલબોર્ન પાર્કમાં જર્મનીના એલેક્જાન્દ્રોસ ફર્દીનાન્દોસ જિયોરગાઉડાસને સીધા સેટોમાં માત આપીને ઓસ્ટ્રેલિયાઈ ઓપન જૂનિયર વર્ગનો એકલ ખિતાબ જીતી લીધો. તે પુરુષ વર્ગમાં એકલ ખિતાબ જીતનાર ચોથા ભારતીય બની ગયા છે.
10
11

સેરેનાની નજર 'પરફેક્ટ ટેન' પર

શનિવાર,જાન્યુઆરી 31, 2009
મેલબોર્ન નવ ગ્રેંડસ્લેમ જીતી ચૂકેલી અમેરિકન ધુરંધર સેરેના વિલિયમ્સની નજર શનિવારે ઓસ્ટ્રેલિયાઈ ઓપન મહિલા એકલ ફાઈનલમાં પરફેક્ટ ટેન પૂર્ણ કરવામાં લાગેલી છે, અને તેમના કહેવા પ્રમાણે તે રૂસની દિનારા સાફિના પર ભારે દબાણ લાદશે.
11
12
બીજિંગ ઓલિમ્પિક રમતમાં સુવર્ન પદક જીતનાર નિશાનેબાજ અભિનવ બિન્દ્રાને ટીવી ચેનલ સીએનએન-આઈબીએન દ્વારા વર્ષ 2008ના સર્વ શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા છે.
12
13
દક્ષિણ આફ્રિકાના મહાન બેટ્સમેન બેરી રિચર્ડ્સને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવા માટે સ્મૃતિ કેપ અર્પણ કરી તેમનું સમ્માન કરવામાં આવ્યુ હતું.
13
14

સરિતા અને જાનાવી સેમીફાઈનલમાં

શનિવાર,જાન્યુઆરી 31, 2009
વિશ્વ ચેમ્પિયનશિપમાં પદક જીતનાર એલ સરિતા દેવી અને અખિલ ભારતીય પોલીસની જાનાવીએ આજે અહી ફેડરેશન કપ મહિલા મુક્કાબાજી ચેમ્પિયનશિપના સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
14
15

ભૂપતિ નોલ્સની જોડી ફાઈનલમાં

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
ભારતીય સ્ટાર મહેશ ભૂપતિ અને માર્ક નોલ્સની ત્રીજી વરિયતા પ્રાપ્ત જોડીએ ઓસ્ટ્રેલિયાઈ ઓપનના પુરૂષ યુગલ સ્પર્ધાના ફાઈનલમાં પ્રવેશ કર્યો જ્યારે કે લિએંડર પેસ અને તેના જોડીદાર લુકાસ ડલૂહીને અંતિમ ચારમાં હારનો સામનો કરવો પડ્યો.
15
16

પંજાબ ગોલ્ડ કપ માટે હોકી ટીમ જાહેર

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
ભારતીય ઓલિમ્પિક સંઘની એક સમિતિએ શનિવારે અહી શરૂ થઈ રહેલી ચાર દેશો માટેની પંજાબ ગોલ્ડ કપ હોકી ટૂર્નામેંડ માટેની ડ્રેગ ફ્લિકર સંદીપ સિંહની કપ્તાની પદ હેઠળ 18 ખેલાડીઓવાળી હોકી ટીમની જાહેરાત કરી દીધી છે.
16
17

વિલિયમ્સ બહેનોએ યુગલ ખિતાબ જીત્યો

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
સેરેના અને વિલિયમ્સે આજે અહી આઠમી મહિલા યુગલ ગ્રેંડસ્લેમ ખિતાબ પોતના નામે કરતા ઓસ્ટ્રેલિયાઈ ઓપન યુગલ ફાઈનલમાં સ્લોવાકિયાની ડેનિયલા હંતુચોવા અને જાપાનની અઈ સુગિયામાને 6.3, 6.3થી માત આપી હતી.
17
18
રાષ્ટ્રમંડળ રમતની સમન્વય સમિતિએ 2010માં યોજાનાર આ રમતોની તૈયારીઓ પર ખુશી વ્યક્ત કરી હતી.
18
19

જશપાલ રાણા ચૂંટણી લડશે

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
સ્ટાર શૂટર અને એશિયન રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક જીતનાર જશપાલ રાણા ઊત્તરાખંડના તહેરી મતવિસ્તારમાંથી ભાજપના ઊમેદવાર તરીકે ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી માટે ભાજપે 23 ઊમેદવારોની યાદી જાહેર કરી હતી. જશપાલ રાણા ભાજપ પ્રમુખ રાજનાથસિંહના સંબંધી છે. ...
19