શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

પંજાબ ગોલ્ડ કપ માટે હોકી ટીમ જાહેર

ભારતીય ઓલિમ્પિક સંઘની એક સમિતિએ શનિવારે અહી શરૂ થઈ રહેલી ચાર દેશો માટેની પંજાબ ગોલ્ડ કપ હોકી ટૂર્નામેંડ માટેની ડ્રેગ ફ્લિકર સંદીપ સિંહની કપ્તાની પદ હેઠળ 18 ખેલાડીઓવાળી હોકી ટીમની જાહેરાત કરી દીધી છે.

પસંદગી સમિતિના પ્રમુખ અજિત પાલ સિંહે ટીમની જાહેરાત કરી.

ટીમ.
ગોલકીપર- બલજીત સિંહ એડ્રિયન ડિસૂજા ડિફેંડર . દિલીપ ટિર્કી, સંદીપ સિંહ, વી આર રઘુનાથ,
મિડફીલ્ડર- ગુરબાજ સિંહ, વી એસ વિનય, વિક્રમ પિલ્લૈ, પ્રબોધ ટિર્કી, ઇગ્નેસ ટિર્કી
ફોરવર્ડ- દીપક ઠાકુર, પ્રભજોત સિંહ, શિવેંદ્ર સિંહ, રાજપાલ સિંહ, અર્જુન હલપ્પા, તુષાર ખાંડેકર, એસ વી સુનીલ, ભરત ચિકારા,
અધિકારી- હરેંદ્ર સિંહ .
પ્રભારી કોચ- રમનદીપ સિંહ .
કોચ- રોમિયો જેમ્સ .