Sports News 151

બુધવાર, 28 જાન્યુઆરી 2026
0

ફિટનેસ માટે સમય મળશે : વિજેન્દ્ર

રવિવાર,જાન્યુઆરી 18, 2009
0
1

ગાંગુલીની શાનદાર જીત

રવિવાર,જાન્યુઆરી 18, 2009
રાષ્ટ્રીય ચેમ્પિયન સૂર્ય શેખર ગાંગૂલીએ શાનદાર પ્રદર્શન કરતા ટૂર્નામેંટમાં સૌથી આગળ ચાલી રહેલા કઝાકિસ્તાનના ગ્રેડમાસ્ટર પેત્ર કોસ્તેકોને સાતમી પાર્શ્વનાથ આંતરાષ્ટ્રીય ઓપન શતરંજ ટૂર્નામેંટમાં માત આપી દીધી હતી.
1
2

મોહના ITF જુનિયરની ફાઈનલમાં

રવિવાર,જાન્યુઆરી 18, 2009
કોલકત્તા. મોહના સારકેરે ગઈ કાલે ઓએનજીસી આઈટીએફ જુનિયર ટેનિસની ક્વાલીફાઈંગ ટુર્નામેંટના ફાઈનલ રાઉંડમાં જગ્યા બનાવી લીધી છે.
2
3
ભારતના ગોલ્ફ ખિલાડી અમનદીપ જ્હોન સી. મુનિયાયપ્પા અને અનિર્બન લાહિડીએ આજે ક્વાલીફાઈંડ ટૂર્નામેંટના શ્રેષ્ઠ 40માં પોતાનું સ્થાન બનાવી આ સત્રના એશિયાઈ ટૂરમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
3
4
વિશ્વનાથ આનંદે જણાવ્યું હતું કે હું ભલે વિશ્વ શતરંજ ચેમ્પીયન હોય પરંતુ મારે માટે ખિતાબ મેળવવા કરતાં વધારે મહત્વનું છે ખુબ જ સારી રીતે શતરંજ રમવાનું.
4
4
5
દુનિયાના નંબર વન ખેલાડી રોઝર ફેડરરે આજે હમવતન સ્ટેનિસ્લાસ વાવરિંકાને 6.1, 6.3થી માત આપીને કૂયોંગ ક્લાસિક ટેનિસ ટૂર્નામેંટનો ખિતાબ બીજીવાર પોતાના નામે કરી લીધો છે.
5
6
આર્જેંટિનાના યુઆન માર્ટીન ડેલ પોટ્રોએ આજે અમેરિકાના સેમ ક્વેરીને 6..4, 6..4થી માત આપી આકલેંડ ઓપન ટેનિસ ટૂર્નામેંટનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.
6
7
ભારતના યુવા ખેલાડી આદિત્ય જગતાપ અને દીપિકા પલ્લીકલે ક્રમશ: મહિલા અને પુરુષ વર્ગમાં જીત હાસલ કરીને 14મીએશિયાઈ જુનિયર સ્ક્વૈશ ચેમ્પિયનશિપમાં આગળના દોરમાં પ્રવેશ કરી લીધો છે.
7
8

કે.ડિ સિંહ હોકી ફાઈનલ આજથી

શનિવાર,જાન્યુઆરી 17, 2009
પૂર્વ રેલવે કોલકતા અને દક્ષિણ મધ્ય રેલવેએ અહી ચાલી રહેલી 29 મી અખિલ ભારતીય કેડી સિંહ બાબૂ આમંત્રણ હોકી પ્રતિયોગિતામાં આજે મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
8
8
9
ભારતની જુનિયર પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયન યૂથ ઓલિમ્પિક ફેસ્ટિવલ અંતર્ગત ઓલિમ્પિક પાર્ક મેદાનમાં ગુરૂવારે રમાયેલ હોકી મેચમાં બ્રિટેનને 6-1થી માત આપીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
9
10

સાનિયાની ટક્કર ડોમાશોવસ્કા સાથે

શુક્રવાર,જાન્યુઆરી 16, 2009
મેલબોર્ન. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની ટક્કર ઓસ્ટ્રેલિયાઈ ઓપનના પહેલાં દાવમાં પોલેંડની માર્ટા ડિમાશોવસ્કાની સાથે થશે જેમાં વિજય મેળવ્યાં બાદ તે દસમા ક્રમાંકની રશિયાની નાદિયા પેત્રોવાને ટકરાશે.
10
11
મેલબોર્ન. સ્પેનના રાફેલ નડાલ અને સર્બિયાની યેલેના યાંકોવિચે આગામી સોમવારથી શરૂ થઈ રહેલી ઓસ્ટ્રેલીયન ઓપન ટેનિસ ટુર્નામેંટમાં ટૉચનો ક્રમાંક મેળવ્યો છે.
11
12

આગળના મુકાબલા માટે તૈયાર છું: આનંદ

ગુરુવાર,જાન્યુઆરી 15, 2009
ગૌહાટી. વિશ્વ શતરંજ ચેમ્પીયન વિશ્વનાથ આનંદે આજે જણાવ્યું હતું કે હજી તેમનું સર્વશ્રેષ્ઠમાં આવવાનું બાકી છે અને તેઓ પોતાના ઉત્તરાધિકારીઓ વિશે નથી વિચારી રહ્યાં.
12
13

ભારતીય ફુટબોલ ટીમની 2.1 થી હાર

ગુરુવાર,જાન્યુઆરી 15, 2009
હોંગકોંગ. ઈંજુરી ટાઈમમાં ગોલ ગુમાવવાથી ભારતીય ફુટબોલ ટીમને ગઈ કાલે હોંગકોંગના સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન હોંગકોંગની સામે 2.1થી હારનો સામનો કરવો પડ્યો હતો.
13
14

અભિનવ બિંદ્રા આજે કોલકત્તામાં

ગુરુવાર,જાન્યુઆરી 15, 2009
કોલકત્તા. ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણ પદક અપાવનાર નિશાનેબાજ અભિનવ બિંદ્રા પુર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને વિશ્વ શતરંજ ચેમ્પીયન વિશ્વનાથ આનંદની સાથે આજે કોલકત્તાની મુલાકાત લેશે.
14
15
નવી દિલ્હી. ભારતીય પુરૂષ હોકી ટીમના હાલના કોચ હરેંદ્ર સિંહનું માનવું છે કે આર્જેંટીનાનો પ્રવાસ રાષ્ટ્રીય રમતો માટે નવી શરૂઆત છે કેમકે પાછલાં વર્ષે તેણે 80 વર્ષમાં પહેલી વખત ઓલિમ્પિકમાં ક્વોલીફાય ન કરવાનું દુ:ખ સહન કરવું પડ્યું હતું.
15
16
પાર્શ્વનાથ આંતર રાષ્ટ્રીય ઓપન શતરંજ ટુર્નામેન્ટમાં આજનો દિવસ ભારે ચોંકાવનારો રહ્યો. આંતર રાષ્ટ્રીય માસ્ટર અતાનુ લાહિડીએ ગ્રાન્ડ માસ્ટર યુરી સોલોદોવનિચને હાર આપી હતી. તો બીજી બાજુ કેરલના અનિલકુમારે પણ એલેક્જેંડર અરેશચેંકોને હાર આપી હતી. લાહીડીએ ...
16
17

મોહાલી બાદ રાજીનામું આપ્યું હોત !

સોમવાર,જાન્યુઆરી 12, 2009
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સુકાની પદેથી રાજીનામું આપનાર કેપ્ટન કેવિન પીટરસન આ અગાઉ ભારતમાં મોહાલી ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ પોતાનું રાજીનામું આપવાનો હતો. જોકે એ સમયે એને આમ કરતાં અટકાવાયો હોવાનો ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ ડેનિશ ...
17
18

સેરેના અને કુજ્નેત્સોવાની જીત

સોમવાર,જાન્યુઆરી 12, 2009
અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રશિયાની સ્વેતલના કુજ્નેત્સોવાને અહીંયા સીડની ઇન્ટર નેશનલ ટેનિસ ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ જીતવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો. સેરેનાએ પહેલા રાઉન્ડમાં ચાર મેચ પોઇન્ટ બચાવતાં ઓસ્ટ્રેલિયાના સામંથા સ્ટોસરને 6-3, 6-7, 7-5થી હાર ...
18
19

મહેતાએ સ્નૂકર ખિતાબ જીત્યો

સોમવાર,જાન્યુઆરી 12, 2009
મુંબઇના યુવા આદિત્ય મહેતાએ ગઇકાલે અહીંયા 3.1 લાખ રૂપિયાની ઇનામી રાશીનો એમઆઇજી અખિલ ભારતીય આમંત્રણ સ્નૂકર ટુર્નામેન્ટમાં પોતાના પ્રતિદ્વંદ્વીને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો છે. મહેતાએ કોલક્તાના બ્રિજેશ દમાની સામે બેસ્ટ ઓફ 11 ફ્રેમ ફાઇનલમાં 6.1થી વિજય ...
19