શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: સીડની , સોમવાર, 12 જાન્યુઆરી 2009 (11:18 IST)

સેરેના અને કુજ્નેત્સોવાની જીત

PTI

અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રશિયાની સ્વેતલના કુજ્નેત્સોવાને અહીંયા સીડની ઇન્ટર નેશનલ ટેનિસ ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ જીતવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો. સેરેનાએ પહેલા રાઉન્ડમાં ચાર મેચ પોઇન્ટ બચાવતાં ઓસ્ટ્રેલિયાના સામંથા સ્ટોસરને 6-3, 6-7, 7-5થી હાર આપી. રશિયાની કુજ્નેત્સોવાએ ચીનની પેંગ શુઆઇને 3-6, 6-1, 6-3થી હાર આપી હતી.