0
આજથી જામશે રાષ્ટ્રીય યુવા ઉત્સવ
સોમવાર,જાન્યુઆરી 12, 2009
0
1
સોમવાર,જાન્યુઆરી 12, 2009
ચેન્નઇ ઓપનના ફાઇનલમાં શાનદાર દેખાવમાં ચાલી રહેલ સોમદેવ દેવવર્મનને હરાવનાર ક્રોએશિયાઇ મારિન સિલિચે આજે કહ્યું કે, આ ભારતીય ખેલાડીમાં આ સત્રના અંત સુધીમાં ટોપ 100માં પહોંચવાની ક્ષમતા છે.
વિશ્વમાં 27 નંબર પર રહેલા આ ખેલાડીને સોમદેવે 6-4, 7-6થી હરાવી ...
1
2
સોમવાર,જાન્યુઆરી 12, 2009
થાઇલેન્ડના પ્રયાદ માર્કસાયેગ અને જાપાનના તોરૂ તાનિગુચીએ આજે અહીં વિજય મેળવી ગોલ્ફમાં એશિયાનું નામ રોશન કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યુરોપને 10-6થી હરાવી એશિયાએ પ્રથમ વખત રોયલ ગોલ્ફ ટ્રોફી જીતી છે.
સ્થાનિક માર્કસાયેંગ અને તાનિગુચીએ વ્યક્તિગતમાં ...
2
3
રવિવાર,જાન્યુઆરી 11, 2009
વૈશ્વિક નાણાંકીય કટોકટીની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયન ઓપનનાં આયોજકોએ ઈનામી રકમમાં વધારો કર્યો છે.
3
4
રવિવાર,જાન્યુઆરી 11, 2009
નવી દિલ્હી. રાષ્ટ્રમંડળ રમતો માટે પસંદ કરાયેલ કોર ગ્રુપના ખેલાડીઓને પ્રશિક્ષણ આપવા માટે રમત મંત્રાલયે હમણાં માત્ર એક વર્ષ માટે કોચની નિમણુંક કરી છે.
4
5
રવિવાર,જાન્યુઆરી 11, 2009
ચેન્નઈ. સોમદેવ દેવબર્નમના પ્રશંસક અત્યાર સુધી કાર્લોસ મોયા અને ઈવો કાર્લોવિચ પર તેમની જોરદાર જીતનો આનંદ ઉઠાવી રહ્યાં છે પરંતુ ભારતીય ટેનિસના નવા સ્ટારે આ જીતને પણ પાછળ છોડી દિધી છે અને તેમનું ધ્યાન ગઈ કાલે ત્રીજી વરીય મારિન સિલિચની વિરુદ્ધ થનારી ...
5
6
શનિવાર,જાન્યુઆરી 10, 2009
ચેન્નઈ. જાઈંટ કિલર્ર સોમદેવ દેવબર્મને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ચોથો ક્રમાંક મેળવનાર ક્રોએશિયાના ઈવો કાર્લોવિચને 7.6, 6.4થી હરાવીને ચેન્નઈ ઓપન એટીપી ટુર ટેનિસ ટુર્નામેંટની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.
6
7
શનિવાર,જાન્યુઆરી 10, 2009
ગત વર્ષના વિજેતા રહી ચૂકેલ ખેલાડી અને ત્રીજા ક્રમના એંડી મરેએ શુક્રવારે દુનિયાના બીજા ક્રમના ખેલાડી રોજર ફેડરરને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
7
8
શનિવાર,જાન્યુઆરી 10, 2009
ચેન્નઈ. ક્રોએશિયાના ઈવો કાર્લોવિચને હરાવીને ચેન્નઈ ઓપનની સેમીફાઈનમાં પહોચેલા ભારતીય ટેનિસ ખેલાડી સ્ટાર સોમદેવ દેવબર્મને જણાવ્યું હતું કે ભારતીય ટેનિસ માટે આ જીત ખુબ જ મહત્વની છે.
8
9
શનિવાર,જાન્યુઆરી 10, 2009
ચેન્નઈ. ચેન્નઈમાં રમાઈ રહેલ એટીપી ચેન્નઈ ઓપન ડબલ્સના મુકાબલામાં ટોચનો ક્રમાંક પ્રાપ્ત મહેશ ભૂપતિ તેમજ બહામાસના માર્ક નોવેલ્સની જોડીની ક્વાર્ટર ફાઈનલમાં ગઈ કાલે હારની સાથે ભારતીય ચુનૌતી સમાપ્ત થઈ ગઈ.
9
10
શનિવાર,જાન્યુઆરી 10, 2009
કોલકત્તા. પંજાબ પોલીસ અને પંજાબ એંડ સિંધ બેંકને ગઈ કાલે 113મા બેટન કપ હોકી ટુર્નામેંટમાં સંયુક્ત વિજેતા ઘોષિત કરી દેવાયા હતા. નક્કી કરેલા સમય સુધી બંને ટીમો 2.2થી બરાબરી પર હતી. પરંતુ ખરાબ પ્રકાશને લીધે મેચને આગળ વધારી શકાઈ નહિ.
10
11
ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
હોંગકોંગ. હોંગકોંગની અંદર રમાઈ રહેલ વર્લ્ડ ટીમ ચેલેંજ ટુર્નામેંટમાં ભારતીય ટેનિસ સનસની સાનિયા મિર્ઝાને હારનો સામનો કરવો પડ્યો હતો.
11
12
ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
પટના. રાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્રતિયોગીતાના મુખ્ય સામના માટે પુરૂષ વર્ગમાં બિહારના લેખરાજ સહિત અન્ય 55 તેમજ મહિલા વર્ગમાં 40 ખેલાડીઓને ક્વોલીફાય કરાયા છે.
12
13
ભારતીય ક્વોલિફાયર રોહન બોપન્નાએ એકવાર ફરી તક ગુમાવતા આજે પ્રથમ રાઉંડમાં ઉજ્વેકિસ્તાનના ડેનિસ ઈસ્તોમિનથી સતત સીધા સેટોમાં 4..6, 4..7થી હારીને 450000 ડોલરની ચેન્નઈ ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં શરમજનક હાર મેળવીને બહાર થઈ ગયા છે.
13
14
શ્રેષ્ઠ ખેલાડી આનંદ પવારે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં આજથી શરૂ થયેલી મલેશિયા સુપર સીરીઝ બેડમિંટન ચેમ્પિયનશિપના મુખ્ય ડ્રો માટે ક્વાલિફાઈ કરી લેવામાં આવ્યા છે.
14
15
હોકીના જાદુગર મનાતા મેજર અશોક ધ્યાનચંદનું માનવું છે કે ભારતીય હોકી ફરી એકવાર ટોચ પર પહોચવાની તૈયારી કરી રહી છે.
15
16
અહી. 8 થી 11 જાન્યુઆરી સુધી થનારી 31મી સીનિયર રાષ્ટ્રીય થ્રોબોલ ચેમ્પિયનશીપમાં 20 રાજ્યોના 700થી વધુ ખેલાડી ભાગ લેશે.
16
17
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આજે કહ્યુ કે ક્રિકેટર યુવરાજ સિંહની મદદથી તે ભારે ઈજામાંથી બહાર આવી શકી હતી.કાંડાની ઈજાના કારણે બીજિંગ ઓલિમ્પિકથી બાકાત રહેલી સાનિયા તે સમયે ચમચી પણ ઉઠાવી શકતી ન હતી.
17
18
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
ભારતના ડેવિસ કપ ખેલાડી પ્રકાશ અમૃતરાજને 450000 ડોલર ઈનામી રાશિના એટીપી ચેન્નઈ ઓપન ટેનિસ ટૂર્નામેંટના પ્રથમ જ દૌરમાં જર્મનીના પાંચમી વરીયતા પ્રાપ્ત રેનર શૂટરે માત આપી હતી.
18
19
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
મંગળવારથી અહી 77મી સિનિયર રાષ્ટ્રીય અને આંતર રાજ્ય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જંગ શરૂ થશે.આ ટૂર્નામેંટમાં 400 ખેલાડી ભાગ લેશે.
19