ગુરુવાર, 28 નવેમ્બર 2024
0

શૂટિંગ: પુરુષોએ ગોલ્ડ તો મહિલાઓ જીત્યો સિલ્વ

રવિવાર,ઑક્ટોબર 1, 2023
0
1
Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ભારતે આ મેચ 10-2થી જીતી હતી. આ મેચમાં જીત સાથે ભારતે એશિયન ગેમ્સની સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે
1
2
એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો મેડલ જીતવાનો સિલસિલો જારી છે. આજે ટેનિસની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં રોહન બોપન્ના અને રુતુજા ભોંસલેએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
2
3
એશિયન ગેમ્સ 2023માં ભારતે શુટિંગના મહિલા 10 મીટર એર પિસ્તોલના અંતિમ રાઉન્ડમાં ગોલ્ડ અને સિલ્વર જીત્યા છે. જ્યારે પાકિસ્તાની ખેલાડીએ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પલક અને ઈશા સિંહે ભારત વતી શાનદાર પ્રદર્શન કર્યું અને એશિયન ગેમ્સનો ...
3
4
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023માં ભારતીય શૂટર્સ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને મેડલ જીતી રહ્યા છે. એશિયન ગેમ્સના પાંચમા દિવસે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે અને આ રીતે ભારત પાસે હવે કુલ 6 ગોલ્ડ મેડલ છે.
4
4
5
Asian Games 2023 Live Update: एએશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં તે સાતમા ક્રમે છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ, ઘોડેસવારી અને ...
5
6
Asian Games 2023 Day 3 Live: એશિયન ગેમ્સ 2023માં ભારતીય પ્લેયર્સ ખૂબ જ કમાલનુ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે અત્યાર સુધી મહિલા ક્રિકેટ અને ...
6
7
Asian Games 2023: એશિયન ગેમ્સ 2023ના મહિલા ક્રિકેટ ઈવેંટમાં ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાઈ મહિલા ટીમ વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચ રમાઈ. આ મેચને ટીમ ઈંડિયાએ 19 રનથી જીતી લીધી. આ જ ઈત સાથે જ એશિયન ગેમ્સમાં ભારતે બે ગોલ્ડ્સ જીતી લીધા છે.
7
8
ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં ભારતે શૂટિંગ ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય પુરૂષોની 10 મીટર એર રાઈફલ ટીમે ચીનમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમમાં રૂદ્રાક્ષ ...
8
8
9
ગઈકાલથી ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. આ એશિયન ગેમ્સ 8 ઑક્ટોબર સુધી ચાલશે. પહેલા આ રમતોત્સવ 2022માં યોજાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવ્યો હતો. આ વખતે એશિયન ગેમ્સમાં કુલ 40 રમતોનો સમાવેશ કરવામાં ...
9
10
Asian Games 2023ની શરૂઆત આજે 19 સપ્ટેમ્બરથી ચીનના હાંગજૌઉમા થઈ રહી છે. પણ ઓપનિંગ સેરેમની 23 સપ્ટેમ્બરના રોજ થશે. ભારતે 41 રમતોમાં ભાગ લેવા માટે આ વખતે 655 ખેલાડીઓની ટુકડી મોકલી છે.
10
11
Haryana Wrestler Video Viral: જીંદની એક આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તીબાજના ફોટા અને વીડિયોને એડિટ કરીને ગંદા ફોટા અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો મામલો સામે આવ્યો છે. કુસ્તીબાજના પિતાની ફરિયાદના આધારે સદર પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિ ...
11
12
નીરજ ચોપરા અને અરશદ નદીમે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને પોતપોતાના દેશોને ચોક્કસ ગૌરવ અપાવ્યું છે. પરિણામે, ભારત-પાકિસ્તાનની જોડીને તેમના પ્રયત્નો અને સિદ્ધિઓ માટે જંગી ઈનામી રકમ મળી છે, સોશિયલ મીડિયા પર ફેંસ ...
12
13
જેવલીન થ્રો(ભાલાફેંક)ની રમતમાં ઑલિમ્પિક ચૅમ્પિયન એવા ભારતના નીરજ ચોપરાએ હવે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે ઍથ્લેટિક્સમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે સૌપ્રથમ ગૉલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલાં નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિકમાં ...
13
14
HBD: ધ ગ્રેટ ખલી- ગ્રેટ ખલી અમદાવાદની મુલાકાતે, જણાવ્યું જિમનું મહત્વ
14
15
World Championship- ભારતની પુરુષોની 4x400 રિલે ટીમે એશિયન રેકોર્ડ તોડીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે.
15
16
Wrestling Federation of India - યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈંડિયા (WFI)ની સદસ્યતા અનિશ્ચિતકાળ માટે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. UWW દ્વારા આ કાર્યવાહી WFI દ્વારા જરૂરી ચૂંટણી કરાવવામાં નિષ્ફળતાને કારણે કરવામાં આવી હતી. ...
16
17
ભારતીય ગ્રૈંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદાએ અકરબેજાનના બાકૂમાં ચાલી રહેલ ચેસ વર્લ્ડ કપમાં પોતાનુ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ છે. મંગળવારે ચેસ વર્લ્ડ કપ 2023ની ફાઈનલની પહેલી ક્લાસિકલ બાજીમાં દુનિયાના નંબર એક ખેલાડી મૈગ્નસ કાર્લસનને બરાબરી પર રોક્યો.
17
18
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023 ભારતમાં રમાઈ હતી. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ ટાઇટલ જીતી શકશે નહીં, પરંતુ છેલ્લા બે ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાના ...
18
19
ચેન્નઈમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરૂષ હોકી ટીમે પોતાનો મજબૂત દેખાવ જારી રાખ્યો છે. શુક્રવારે રમાયેલી સેમીફાઈનલ મેચમાં જાપાનને 5-0થી હરાવીને ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયાએ ડિફેન્ડિંગ ...
19