Star Profile 10

0

નેહાને કરવા છે દરેક જાતના રોલ

મંગળવાર,એપ્રિલ 7, 2009
0
1
ફિલ્મ 'જબ વી મેટ'માં ઉમ્દા અભિનય કરનાર શાહિદ, કરીનાના એક્સ પ્રેમી તરીકે વધુ જાણીતા છે. પોતાની છેલ્લી ફિલ્મ 'કિસ્મત કનેક્શન'ફ્લોપ જતા હવે ફિલ્મો ખૂબ જ સાવધાનીથી પસંદ કરી રહ્યા છે. શાહિદ અવનવી ગર્લફ્રેંડ બદલવા માટે પણ જાણીતા છે. તેમન નામ ક્યારેક ...
1
2

શરૂઆત માટે 'ગજિની' આદર્શ - અસીન

શુક્રવાર,ડિસેમ્બર 19, 2008
દક્ષિણ ભારતીય ભાષાઓની 17 ફિલ્મો કરી ચૂકેલ અસીન 'ગજિની' દ્વારા હિન્દી ફિલ્મોમાં ડગ માંડી રહી છે. પહેલી જ ફિલ્મમાં આમિર ખાનની નાયિકા બનવાની તક અને 'ગજિની' જેવી ચર્ચિત ફિલ્મ ઘણા ઓછા લોકોને મળે છે.
2
3

હેપી બર્થ-ડે ડ્રીમ ગર્લ (સ્લાઈડ શો)

શુક્રવાર,ડિસેમ્બર 19, 2008
સૌદર્ય, અભિનય અને નૃત્ય કૌશલના દમ પર રૂપેરી પડદા પર સામ્રાજ્ય કાયમ કરનારી 'ડ્રીમ ગર્લ' હેમા માલિની જો હાર માની ગઈ હોત તો ન તો એ હાલ આ મુકામે પહોંચી હોત કે ન તો દર્શકોને આટલો ઉમ્દા અભિનેત્રી મળી શકત. કારણ કે શરૂઆતના દિવસોમાં તમિલ ફિલ્મોના નિર્દેશક ...
3
4

સદાબહાર અભિનેતા : દેવ આનંદ

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
સદાબહાર હીરોના નામથી ઓળખાતા દેવ આનંદ એક અભિનેતાના રૂપમા&ં પોતાની જુદી ઓળખ બનાવી અને એક નિર્માતા-નિર્દેશકના રૂપમાં પણ તેમણે જુદા જ પ્રકારની ફિલ્મો બનાવી. ગયા વર્ષે આવેલ પોતાની આત્મકથામાં તેમણે ફિલ્મો અને જીંદગી સાથે જોડાયેલ અનેક વાતઓ આપણી સામે રજૂ ...
4
4
5
તે હોટ છે. તે મોહક છે અને તેનાથી પણ વધુ તે પરી છે. જી, હા તે શિલ્પા શેટ્ટીની નાની બહેન. પરંતુ તે નાને બહેન પેપી મિર્ચી મુવીઝમાં બાળકોની ફિલ્મ હરી પુત્તર, કોમેડી ઓફ ટેરરમાં બ્રૈટપેક જાયેન ખાન અને સ્વિની ખારાની સાથે જોવા મળશે.
5
6
કરીનાની ફિલ્મો ભલે ફ્લોપ જતી હોય, પરંતુ દર્શકોએ તેમણે હંમેશા પસંદ કરી છે. જબ વી મેટ'ની સફળતા પછી કરીના કેરિયરમાં સુખદ પરિવર્તન થયુ છે. અહી અમે રજૂ કરી રહ્યા છે કરીના સાથેની વાતચીતના અંશ ....
6
7

હું ખૂબ જ ખુશ છુ - અમૃતા રાવ

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
શ્યામ બેનેગલ જેવા નિર્દેશક સાથે કામ કર્યા પછી દરેક કલાકાર પોતાની જાતને ધન્ય સમજે છે. અમૃતા રાવને પોતાન કેરિયરની શરૂઆતમાં જ આ તક મળી ગઈ. શ્યામની આવનારી ફિલ્મ 'વેલકમ ટૂ સજ્જનપુર'ની એ નાયિકા છે.
7
8

ક્યૂટ ગર્લ - જેનેલિયા

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
'જાને તૂ...યા જાને ના' ના સફળ થયા પછી ફિલ્મની નાયિકા જેનેલિયાની ડિસૂજાની જીંદગી જ બદલાઈ ગઈ. તેમણે સમજાઈ ગયુ છે કે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સફળતા મેળવવા અને હિન્દી ફિલ્મોમાં સફળ થવામાં કેટલુ અંતર છે.
8
8
9

નાસ્તિક રામૂ અને 'ફૂંક'

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
ફૂંક' બનાવવાનો વિચાર રામગોપાલ વર્માએ પોતાના જીવનમાં ઘટિત ઘટનાઓ દ્વારા આવ્યો. આવો જાણીએ તેમના મોઢે તેમને થયેલા અનુભવોની ગાથા :
9
10
રણબીર કપૂરની પહેલી ફિલ્મ 'સાઁવરિયા'ને ન દર્શકોએ પસંદ કરી કે ન ફિલ્મ સમીક્ષકોએ. ફિલ્મ એકદમ ફ્લોપ ગઈ. પરંતુ રણબીર કપૂર બચી ગયા. પહેલી ફિલ્મ અસફળ થવા છતા તેઓ નિર્માતા-નિર્દેશકોની આંખોમાં વસી ગયા અને મીડિયાએ પણ તેમણે ચર્ચામાં રાખ્યા.
10
11
રોકી(1981) ફિલ્મથી હીરોના રૂપમાં કેરિયરની શરૂઆત કરનાર સંજય દત્તે પોતાની લાંબી યાત્રામાં ઘણી સફળ ફિલ્મો આપી છે. નકારાત્મક ભૂમિકાઓમાં તેઓ ખૂબ જ પ્રભાવશાળી રહ્યા, કારણકે એમનુ વ્યક્તિત્વ પર આ ઈમેજ ફિટ બેસે છે. જો તેઓ નકામાં વિવાદોથી પોતાને દૂર રાખ્યા
11
12

યોગ્ય દિશામાં છે સમીરા

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
'રેસ' ફિલ્મની સફળતાનો શ્રેય સમીરા રેડ્ડીને છોડીને તેમાં કામ કરનારા બધાને મળ્યો. સમીરાના ઘરે ન તો કોઈ નિર્માતાઓની લાઈન લાગી કે ન તો તેમને કોઈ ઉલ્લેખનીય ફિલ્મ સાઈન કરી. એ તો રિયાલિટી શો માં જજની ભૂમિકા નિભાવતી જોવા મળી છે.
12
13

શાહિદ કપૂર :નવા રોમાંટિક હીરો

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
બોલીવુડમાં જુદા જુદા સમયના જુદા જુદા રોમાંટિક હીરો રહ્યા છે. વર્તમાન સમયમાં રોમાંટિક હીરોની વ્યાખ્યામાં શાહિદ બિલકુલ ફીટ બેસે છે. તેમણે રોમાંટિક ભૂમિકાઓમાં દર્શકોએ પસંદ કર્યો છે. ખાસ કરીને છોકરીઓ શાહિદની પાછળ ઘેલી છે. કોલેજ જનારા છોકરાની ભૂમિકામાં ...
13
14

સર્વ ક્ષેત્રે સફળ જૂહી ચાવલા

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
એક અભિનેત્રી તરીકે પોતાનુ સ્થાન બનાવી લીધા પછી જૂહીએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પગ મૂક્યો. તેમણે ટીવી અને લાઈવ કાર્યક્રમોની સફળ એંકરવાળી ભૂમિકાઓ પણ સફળ રીતે ભજવી બતાવી. લગ્ન પછી પણ તેઓ માત્ર સક્રિય જ ન રહી, પરંતુ સતત ફિલ્મો કરી રહી છે.
14
15

જિંદગી કી ન તૂટે લડી...

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
તેમની વાણીમાં ઈશ્વરએ અનોખી મિઠાસ આપી છે. તેમના માત્ર ગીતો જ નહી પરંતુ તેમની વાત કરવાની રીત પણ એટલી જ શિષ્ટ, શાલીન અને અમૃતવાણી જેવી લાગે છે. હંમેશા તેમને સાંભળતા રહેવાની જ ઈચ્છા થાય છે.
15
16
મુંબઇ. ફિલ્‍મ સલામ-એ-ઈશ્‍કમાં ઘણાં મોટા સ્‍ટાર સાથે નાની ભૂમિકાથી દર્શકોનું ધ્‍યાન પોતાની તરફ ખેંચનારી અભિનેત્રી અંજના સુખાનીનું ફિલ્‍મી કેરિયર આજે પૂરજોશમાં છે. મોડલીંગ જગતમાં લોકપ્રિયતા મેળવ્‍યાં પછી ફિલ્‍મોમાં પ્રવેશ કરનારી અંજના હિંદી ફિલ્‍મોમાં ...
16
17

વિવાના : ચમકવાની ઈચ્છા

ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહને પહેલી ફિલ્મ 'જિમી' રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મના રજૂ થતાં પહેલાં મિમોહ ચર્ચાનો વિષય બનેલા છે, પણ નાયિકા વિવાનાને બધા ભૂલી જાય છે.
17
18
મિથુનનો છોકરો મિમોહ ચક્રવર્તીની પહેલી ફિલ્મ 'જિમી' બહુ જલ્દી રજૂ થવા જઈ રહી છે. મિમોહને લઈને પહેલા 'હી' બનાવવાની જાહેરાત થઈ હતી, પરંતુ દુર્ભાગ્યવશ તે બંધ થઈ ગઈ. 'જિમી' લાંબા સમયથી બનીને તૈયાર છે,
18
19
રાજ અને શમ્મી કપૂર જેવા મોટા ભાઈઓ હોવા છતાં પણ શશિએ પોતાની લક્ષ્ય પોતે નક્કી કર્યુ અને એક સફળ કલાકારના રૂપમાં સ્થાપિત થયા, સાર્થક અને કલાત્મક ફિલ્મો બનાવી અને વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યુ. આજકાલ તેઓ પૃથ્વી થિયેટરના...
19