બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 8 ઑગસ્ટ 2018 (17:55 IST)

ગુજરાતી જોક્સ - કબુતર જા.. જા.. જા

વોટ્સેપ અને કબુતર
 
એક છોકરી બારી પાસે બેસિને ગીત ગાતી હતી
 
કબુતર જા.. જા.. જા.. કબુતર જા.. જા.. જા..
 
પહેલે પ્યાર કી પહેલી ચીઠ્ઠી સાજનકો દે આ..
 
મમ્મિ દોડતી આવીને કહેવા લાગી..
 
બેટા, શું થયુ? તારુ વોટ્સ​એપ બંધ થયુ કે?