શનિવાર, 11 જાન્યુઆરી 2025
0

સોના-ચાંદી બાદ હવે હીરાજડિત અવનવી ડિઝાઇન સાથેનાં દાંતના ચોકઠાં તૈયાર

મંગળવાર,એપ્રિલ 25, 2023
0
1
હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાના તણાવ અને ડરના લીધે ઘણીવાર વિદ્યાર્થીઓ ગભરાઇ જાય છે. આવા વિદ્યાર્થીઓ ક્યારેક એવું કરી બેસે છે જે અંગે સપનેય વિચાર્યું ન હોય. ત્યારે આવો જ કિસ્સો એક સુરતથી સામે આવ્યો છે.
1
2
ખેડૂતો હજુ માવઠાંની મારમાંથી બેઠાં થયા નથી, ત્યાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
2
3
સુરતના કિરણ ચોક ખાતે ચાલતા ગજાનંદ એરોબિક્સ એન્ડ યોગા ગ્રુપ દ્વારા સેવાના ભાવથી યોગા અને એરોબિક શિખવાડવામાં આવે છે. આ ક્લબમાં મુકેશભાઈનાં પ ત્ની પાયલબેન મેંદપરા છેલ્લા ઘણા સમયથી મહિલાઓને એરોબિક્સ શીખવાડી રહ્યાં છે. દરમિયાન મુકેશભાઈ મેંદપરા પણ ...
3
4
છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બનવા પામે છે. તો મોડી રાત્રે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ ...
4
4
5
સુરતના સચિન વિસ્તારમાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપીના પિતાનું જીવન સુરતની સચિન પોલીસે ઉગાર્યું છે. છેલ્લા એક મહિનાથી એસઓજીએ પકડેલા ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને તપાસ માટે સચિન પોલીસ તેના ઘરે પહોંચી તો તેના પિતા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં રહેતા ...
5
6
સુરત શહેરનો ઇતિહાસ ખૂબ જ વૈભવી રહ્યો છે. મોગલ કાળની અનેક ચીજ વસ્તુઓ આજે પણ સુરતના ઐતિહાસિક કિલ્લામાં જોવા મળે છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન આજે ચોક બજારથી કોર્પોરેશન તરફ જતા વચ્ચે આવતા પેટ્રોલ પંપ પાસેથી ઐતિહાસિક ટોપ મળી આવી છે.
6
7
સુરત શહેરની સિટી બસના એક પછી એક અકસ્માતમાં બનાવો બની રહ્યા છે. ત્યારે સુરતના રીંગરોડ માર્કેટ ખાતે રસ્તા પર બસ અડફેટે લઈ કચડતાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્નીને નવ માસનો ગર્ભ હોવાથી પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો.સુરત રીંગરોડ ટેક્સટાઇલ્સ ...
7
8
કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય આરોપીએ નશામાં રાક્ષસી કૃત્ય આચરી 70 વર્ષીય વૃદ્ધ સાથે બળાત્કાર ગુજાર્યો હતો, એટલુ જ નહિ બાદમાં ઘાતકી રીતે તેની હત્યા કરી હતી. આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ વૃધ્ધ મહિલાના ગુપ્તાંગમાં હાથ નાખી ગુપ્તાંગના આંતરડા ...
8
8
9
સરથાણા વિસ્તારમાં નેપાળી યુવાન પોતાની પત્નીને પ્રેમી સાથે પ્રેમલીલા કરતો જોઇ ગયો હતો. પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇને પતિ રોષે ભરાયો હતો. જે બાદ પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી
9
10
શહેરમાં કેટલાક લુખ્ખાઓ અને રોમિયો છાપ વ્યક્તિઓ સતત રોડ ઉપર ફરતા રહે છે અને મહિલાઓને પરેશાન કરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.
10
11
ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નવાપુર ખાતે ગુજરાતની એસટી બસને અકસ્માત નડ્યો હતો. ચરણમલ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં અચાનક એસટી બસની એક્સલ તૂટી ગયા બાદ બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી. જેથી બસમાં ...
11
12
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી તેલંગણાની કોલેજીયન યુવતીને ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી યુવકે ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે બાદમાં આપણા બંનેની જ્ઞાતિ અલગ છે એટલે હું લગ્ન નહીં કરું એમ કહી તરછોડી દીધી ...
12
13
ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ ભટાર વિસ્તારમાં VHP અને બજરંગ દળ દ્વારા હત્યારાઓના પૂતળાં દહન કરી તેમને આકરી સજા મળે એ માટેની માંગ કરાઈ છે.
13
14
ગુજરાતમાં વધતા કોરોના કેસે એકવાર ફરી ચિંતા વધારી છે. અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાની ગતિ તેજ થઇ રહી છે. જયારે સિટીમાં ગુરૃવારે કોરોનામાં 82 અને જીલ્લામાં 11 મળી નવા93 દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સિટીમાં 56 અને જીલ્લામાં 32 મળી 88 દર્દીને રજા ...
14
15
13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદ
15
16
સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તે હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે. જોકે, આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમી આધારે બારડોલી નજીક ઓપરેશન ...
16
17
ઘરથી વાહન લઈને નિકળતા પહેલા આ નવ્ય નિયમ જરૂર વાંચી લો
17
18
સુરતવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તેલ કંપનીએ પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરતના રામનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ...
18
19
દેશમાં કોરોના ધીમો પડ્યો છે. છેલ્લા કેટકાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો. એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ધીમેધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે, તેમ છતાં હજુ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે ...
19