0
ટેસ્ટી સ્વીટ ડિશ - ગાજરની ખીર
શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2012
0
1
સામગ્રી - 1 લીટર કાચું દૂધ, 4 બરાબર પાકેલા કેળા, 1 કપ ગોળ કે ખાંડ, 4 ચમચી ઘઉંનો લોટ, અડધું છીણેલું નારિયેળ, 1 કાપેલું સફરજન, દ્રાક્ષ, 10 કિશમિશ, 10 કાજુ, 1 ચમચી કપુર, 1 ચમચી ઇલાયચી પાવડર. બનાવવાની રીત - સૌથી પહેલા બધા ફળોને સારી રીતે ધોઇ લો અને ...
1
2
સામગ્રી - 200 ગ્રામ મેંદો, દોઢ ચમચી બેકિંગ પાવડર, 150 ગ્રામ બદામ, 200 ગ્રામ માખણ, 200 ગ્રામ ખદળેલી ખાંડ, 2 ચમચા દૂધ બનાવવાની રીત - મેંદા અને બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરો. 20 જેટલી આખી બદામ રહેવા દો બાકીની દળી લો. બચેલી બદામને અડધો કલાક હુંફાળા ...
2
3
સામગ્રી - 1 1/4 કપ ચણાનો લોટ, 1 1/4 કપ મેંદો, 250 ગ્રામ ઘી, 1 1/2 કપ ખાંડ, 1 1/2 કપ પાણી, 2 મોટી ચમચી દૂધ, 1/2 ચમચી ઈલાયચી બનાવવાની રીત - બંને લોટને મિક્સ કરો. એક જાડા તળિયાની કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમા મિક્સ લોટ નાખીને સોનેરી થતા સુધી ...
3
4
સામગ્રી - 4 કપ પાકી કેરીનો પલ્પ, 1 લીટર દૂધ, 1 ચમચી પીસેલી ઇલાયચી, અડધો કપ કાજુ, અડધો કપ બદામ, અડધો કપ કિશમિશ, 1 કપ બાસમતી ચોખા, 3-4 કપ ઘી, 1 ચમચી કેસર, 2-3 કાપેલા સફરજન, 1 કપ ખાંડ. બનાવવાની રીત - એક ઊંડી કઢાઇ લો અને તેને ગેસની આંચ પર મૂકો. સૌથી ...
4
5
સામગ્રી - 1 કપ ઓગળેલી ડાર્ક ચોકલેટ, 2 ઈંડા, 1/4 કપ આઇસિંગ શુગર, 4-5 ચમચી ઓગાળેલું બટર, 1-2 ચમચી રમ, 1 ચમચી ક્રીમ, ગાર્નિશિંગ માટે છીણેલું નાળિયેર અને ચોકલેટ ચિપ્સ. બનાવવાની રીત - એક વાટકામાં ઈંડુ, બટર, રમ અને બેગણું ક્રીમ નાંખી સારી રીતે ફેંટો. આ ...
5
6
સામગ્રી: 4 મોટા પાકા કેળા, દોઢ કપ દૂધ, 2 કપ ખાંડ, 2 ટેબલસ્પૂન ઘી, 75 ગ્રામ નારિયેળ, 1/2 કપ ક્રશ અખરોટ બનાવવાની રીત: કેળાની છાલ ઉતારીને તેને મેશ કરી લો. હવે મેશ કરેલા કેળાને દૂધ સાથે એક પેનમાં ત્યા સુધી પકાવો જ્યા સુધી તે ડ્રાય ન થઈ જાય. હવે તેમાં ઘી ...
6
7
સામગ્રી - 1 કપ બટર, 1 કપ ખાંડ, 4 ઈંડા, એક ચમચી બેકિંગ પાવડર, 3 કપ મેંદો, 1 કપ બદામની સ્લાઇસ, 2 ચમચી સંતરાની છાલ, મીઠું. ટોપિંગ માટે - ફેંટેલુ ક્રીમ , સ્ટ્રોબેરી સ્લાઇસ, બદામ. બનાવવાની રીત -એક વાટકામાં બટર અને ખાંડ ફેંટો. જ્યારે ખાંડ સારી રીતે મિક્સ ...
7
8
સામગ્રી - 2 કપ દૂધ, 4 ચમચી મીઠાશ વગરનો કોકો પાવડર, 2 ચમચી મીઠા વગરનું બટર, 3 ચમચી કોર્ન સ્ટાર્ચ, દોઢ કપ ખાંડ, 1 ચમચી વેનિલા એક્સટ્રેક્ટ, 1 ચપટી મીઠું. બનાવવાની રીત - ઊંડી કઢાઇ લો અને તેમાં સૌથી પહેલા દૂધ ગરમ કરો. દૂધને સામાન્ય આંચે ઉકાળો. એ જ સમયે ...
8
9
સામગ્રી - 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ ખાંડ અને 2 નાની ચમચી ઘી. રીત - કાજુ જો આખા હોય તો તેને બે ફાડિયામાં છૂટાં પાડી દો હવે કઢાઈમાં 1 નાની ચમચી ઘી નંખીને ગરમ કરો. ઘીમાં ખાંડ નાંખો અને ખાંડ ઓગળવા દો. દરમિયાન ચમચાથી ઘી અને ખાંડનું મિશ્રણ હલાવતા રહો. ...
9
10
સામગ્રી: 2 કપ બાસમતી ચોખા, 2 કપ ખાંડ, 1 કપ ઘી, 1/2 કપ ચિરોંજી (પાવડર કરેલી), 25 બદામ, પલાળીને ઝીણી સમારેલી, 25 પિસ્તા, ઝીણા સમારેલા, 1 ટીસ્પૂન ઈલાયચી પાવડર, 1/4 ટીસ્પૂન જાયફળનો પાવડર
1/2 ટીસ્પૂન કેસર 1 ટીસ્પૂન દૂધમાં પલાળેલું, 4 કપ દૂધ બનાવવાની રીત: ...
10
11
સામગ્રી - 200 ગ્રામ મેંદો, 1 નાની ચમચી બેકિંગ પાવડર, 1 ચટપી મીઠું, વધારે પાકેલા બે કેળાં, 60 ગ્રામ માખણ, 125 ગ્રામ ખાંડ. બનાવવાની રીત - સૌથી પહેલા મેંદામાં બેકિંગ પાવડર અને મીઠું નાંખીને ચાળી લો. હવે કોઇ મોટા વાસણમાં પાકેલા કેળા છોલીને નાંખો અને ...
11
12
સામગ્રી - 1 લીટર દૂધ, 150 ગ્રામ પનીર, સ્વાદ અનુસાર ખાંડ, અડધો કપ પાણી, 2 બ્રેડના પીસ-કિનારી કાપેલા, 1 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર, 1 નાની ચમચી વેનીલા એસેન્સ, કાપેલી બદામ, કાપેલા પિસ્તા, એક ટેબલ સ્પૂન ચારોળી. બનાવવાની રીત - સૌથી પહેલા દૂધનો ઉભરો ...
12
13
સામગ્રી: 6 મધ્યમ સાઈઝની કાચી કેરી, 3. 3/4 કપ પાણી, 1 ટીસ્પૂન શેકીને પાવડર કરેલું જીરુ, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન નમક , ટેબલસ્પૂન ખાંડ, 3 ટેબલસ્પૂન ઝીણો સમારેલો ફૂદિનો , 12 ક્રશ કરેલા આઈસ-ક્યૂબ બનાવવાની રીત: - કાચી કેરીને પાણીમાં બાફી ...
13
14
સામગ્રી - 1 લીટર દૂધ, 4 બ્રેડ સ્લાઇસ. 1 ટેબલ સ્પૂન પિસ્તા, 100 ગ્રામ ખાંડ, 4થી 5 નાની ઇલાયચી. બનાવવાની રીત - દૂધને એક વાસણમાં નાંખીને ગરમ કરો. ઉભરો આવ્યા બાદ એક કપ દૂધ અલગ કાઢી લો, બચેલું દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો. થોડી થોડી વારે દૂધને ...
14
15
સામગ્રી: 200 ગ્રામ સિઝનલ ફ્રૂટ (ઝીણા સમારેલા) 150 મિલી દહીં, 3 ટેબલસ્પૂન ખાંડ, 1 ચપટી નમક, 50 મિલી પાણી બનાવવાની રીત: • બે ટેબલસ્પૂન જેટલા ફ્રૂટને બાજુમાં રાખીને બાકીની બધી સામગ્રીને સ્મૂથ બ્લેન્ડ કરી દો.
• તૈયાર થયેલી લસ્સીને એક ગ્લાસમાં રેડી દો.
• ...
15
16
સામગ્રી - અઢી કપ તાજું દહીં, 1-2 ટેબલ સ્પૂન ખાંડ, 1 મોટી પાકેલી કેરી, 4-5 દાણા કાજુ કે બદામ, 5-6 પિસ્તા, 2 ઇલાયચી. બનાવવાની રીત - દહીંને એક મોટા કપડામાં નાંખી બાંધીને લટકાવી દો. દહીં એકદમ ઘટ્ટ થઇ જાય એટલે તેને કપડામાંથી કાઢીને વાસણમાં કાઢો. કાજુ કે ...
16
17
સામગ્રી - 50 ગ્રામ ગુલાબની સૂકાયેલી પાંદડીઓ, 1 કિલો ખાંડ, 2 ચમચી સાઇટ્રિક એસિડ, 50 ગ્રામ ચંદનનો પાવડર, થોડાં ટીપાં ગુલાબી રંગ, રોઝ એસેન્સ અને 1 લીટર પાણી. બનાવવાની રીત - ખાંડમાં પાણી નાંખી તેમાં સાફ કરેલી ગુલાબની પાંદડીઓ નાંખો અને હવે મા મિશ્રણને ...
17
18
ગરમીની ઋતુમાં ડીહાઇડ્રેશનની સમસ્યા બહુ સામાન્ય બાબત બની જાય છે. માટે આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે આપણે પુષ્કળ માત્રામાં પાણી પીએ છીએ. ડીહાઇડ્રેશનથી બચવા માટે લીંબુમાંથી બનેલું લેમોનેડ બહુ સામાન્ય બની ચૂક્યું છે. પણ જો તમે આમાં કોઇ નવો ટેસ્ટ માણવા ...
18
19
સામગ્રી - અંદાજે 100 તુલસીના પાંદડા. 3/4 કપ ગોળ, 5 લીંબુનો રસ, 10 નાની ઇલાયચી, 10 કપ પાણી. બનાવવાની રીત- લીંબુનો રસ કાઢી લો. તુલસીના પાંદડા અને ઇલાયચીને લીંબુના રસ સાથે બારીક પીસી લો. પાણીમાં ગોળ નાંખી ઉકળવા મૂકી દો અને ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. ...
19