શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

10 મિનિટમાં અસર દેખાડશે કાળા મરીના 6 ટોટકા

શું તમે જાણો છો કાળી મરીના ટોના ટોટકામાં પણ કામ આવે છે. કાળી મરીથી જ્યાં સ્વાસ્થ્ય તો સહી રહે છે જ ઘણી મુશ્કેલીઓ થી પણ મુક્તિ મળે છે. આવો જાણીએ કાળી મરીના એવા જ કેટલાક ઉપાય જેનાથી તમારા ભાગ્ય બદલી જશે. 
1. જ્યોતિષ મુજબ કાળી મરીને શનિ ગ્રહની કારક વસ્તુ ગણયા છે. શનિની સાઢે સાતી કે ઢૈય્યાની સ્થિતિમાં કાળા કપડામાં થોડી કાળી મરી અને થોડા પૈસા દાન કરવા જોઈએ. આથી શનિના  પ્રકોપ તરત જ શાંત થશે. 
 
2. જો તમની કોઈ પણ રીતે શનિ દોષથી પીડિત છો તો ભોજન કરતા સમયે ક્યારે પણ ઉપરથી મીઠું અને મરચા નહી લો આ સિવાય સંચણ અને કાળી મરીના જ પ્રય્પ્ગ કરો. આથી શનિના ખરાબ અસર ખત્મ થશે. 

3. જો તમારું કામ વાર-વાર બગડી રહ્યું હોય તો એના માટે પણ એક ખૂબ જ સરળ ટોટકા છે. ઘરથી બહાર નિકળતા સમયે મેન ગેટ પર કાળી મરી રાખો અને જતા સમયે એના પર પગ મૂકીને નિકળો. તમારા દરેક કાર્ય પૂરું થશે. પણ ધ્યાન રાખો કે કાળી મરી પર પગ રાખી પરત ઘરમાં નહી આવવું નહી તો એમનો ઉલ્ટો અસર પણ થઈ શકે છે. 
 

4. જો તમે પુષ્કળ ધન કમાવવા ઈચ્છો છો  પણ પરિસ્થિતિ અને ભાગ્યના કારણે કમાવી નહી શકી રહ્યા તો આ ઉપાય તમારા માટે સૌથી વધારે ફાયદાકારી છે. તમને માત્ર આટ્લું કરવું છે કે  શુક્લ પક્ષમાં કાળી મરીના પાંચ દાણા લઈ તમારા માથા પર થી 7 વાર ઉતારી લો. એ પછી કોઈ સુનશાન જગ્યા જઈને ચારે દિશાઓમાં એક-એક દાણા ફેંકી દો. અને પાંચમા દાનાને આકાશની તરફ ફેંકી દો અને વગર પીછે જોઈ કોઈથી વાત કર્યા વગર ઘરે આવી જાઓ. તમને જલ્દી પૈસા મળશે. 
 

5. કાળી મરીના 7-8 દાણા લઈને એને ઘરના કોઈ ખૂણામાં દીવામાં રાખી સળગાવી દો. ઘરની સમસ્ત નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. 
6. 5 ગ્રામ હીંગ , 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળી મરીને મિક્સ કરી પાવડર બનાવી લો. અને પછી એને ચૂર્ણની રાઈ બરાબર ગોળી બનાવી લો. હવે આ ગોળીને બે સમાન ભાગમાં બાંટી દો. એક ભાગને સવારે અને બીજા ભાગને સાંજના સમયે ઘરમાં પ્રગટાવો. આ રીતે સતત ત્રણ દિવસો સુધી કરતા ઘરને બુરી નજર ઉતરી જાય છે અને ઘરમાં કોઈ રીતેની કોઈ બુરી શક્તિ હોય છે તો એ પણ ચાલી જાય છે.