1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (07:48 IST)

Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર

teachers day suvichar
1 શિક્ષક મીણબત્તી જેવા હોય છે 
જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ 
જીવન રોશન કરે છે 
 
હેપી ટીચર્સ ડે 

 
2 આપણે આપણા જીવન માટે 
માતા પિતાના ઋણી છીએ 
પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે 
આપણે એક શિક્ષકના ઋણી છીએ 
 
શિક્ષક દિવસની શુભેચ્છા.... 

 
3 મારા જેવા શૂન્ય ને 
શૂન્ય નુ જ્ઞાન બતાવ્યુ 
દરેક અંક સાથે શૂન્ય 
જોડવાનુ મહત્વ સમજાવ્યુ 
 
હેપી ટીચર્સ ડે 

 
4 શિક્ષક અને રોડ એક 
  સમાન હોય છે 
 પોતે જ્યા છે ત્યા જ રહે છે 
 પણ બીજાને તેમની 
 મંઝીલ સુધી પહોંચાડી દે છે 
 
હેપી ટીચર્સ ડે 

 
5 એક સારો શિક્ષક જ્યારે 
 જીવનનો પાઠ ભણાવે છે 
 ત્યારે તેને કોઈ નથી 
 મટાડી શકતુ 

Happy Teacher's day6. મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર 
મને સાચુ-ખોટુ સમજાવવા માટે આભાર 
મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર 
મારા મિત્ર, ગુરૂ અને પ્રકાશ બનવા માટે આભાર 

શિક્ષક દિવસની 
 શુભેચ્છા
 
7 જે બનાવે આપણને માણસ અને
આપે સાચા ખોટાની ઓળખ 
દેશના એ નિર્માતાઓને 
અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ 
શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ 
 
8. સાક્ષર અમને બનાવે છે 
જીવન શુ છે એ સમજાવે છે 
જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે 
આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરૂ કહેવાય છે 
શિક્ષક દિવસ પર બધા ગુરૂજનોને કોટિ-કોટિ પ્રણામ 
 
9. આપ્યા જ્ઞાનનો ભંડાર અમને 
કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને 
છીએ આભારી એ ગુરૂઓના અમે 
જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને 
શિક્ષક દિવસની  શુભેચ્છા
 
10. મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમન 
તમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, 
તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છે 
તમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..