શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 21 જુલાઈ 2021 (04:48 IST)

ગુજરાતી સુવિચાર

ભૂલ એનાથી જ થાય છે જે 
સારું કરવા ઈચ્છે છે 
બાકી કંઈ નહી કરવાવાળા તો 
ભૂલો જ શોધ્યા કરતા હોય છે.