આજનો સુવિચાર- માણસને શેનુ અભિમાન રહેલું છે ...

Last Modified મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (13:55 IST)
દરિયો આટલો વિશાળ
હોવા છતાં પણ
હમેશા તેની હદમાં જ રહે છે...
ખબર નથી પડતી
કે માણસને શેનુ અભિમાન રહેલું છે ...


આ પણ વાંચો :