0
Tokyo Olympics: ગોલ્ડમાં બદલાય શકે છે મીરાબાઈ ચાનૂનો સિલ્વર મેડલ, જાણો કેમ ?
સોમવાર,જુલાઈ 26, 2021
0
1
સંદીપ કુમાર Sandeep Kumar is a male Indian racewalker.
1
2
ટોક્યો ઓલંપિકમાં પુરૂષોની ટેબલ ટેનિસ એકલ સ્પર્ધામાં ભારતના અચંતા શરત કમએ કમાલ કર્યો. શરૂઆતમાં પાછળ થયા પછી તેણે બીજા સરસ પરત કરતા પુર્તગાલ કરતા પુર્તગાલના ટિયાગો અપોલોનિયાને હરાવીને
2
3
ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોકિયો ઓલંપિક 2020માં દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે. ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાના અંતિમ પ્રયાસમાં 117 કિલો વજન ઉંચક્યું અને તેને સિલ્વરમાં મેડલથી સંતુષ્ટ થવું પડ્યું. બીજા પ્રયાસમાં તેણે 115 કિલો ...
3
4
ભારતની દીકરી Priya Malik એ રચ્યો ઈતિહાસ આ મોટા ટૂર્નામેંટમાં જીત્યો Gold
4
5
જાપાનના ટોક્યો શહેરમાં આયોજીત થઈ રહ્યા ઓલંપિક રમતનો આજે ત્રીજો દિવસ છે. બીજા દિવસે વેટલિફ્ટર મીરાબાઈ ચાલૂના સિલ્વર મેફલ જીતવાથી ઉત્સાહિત ભારતને આજે ઘણા ઈવેંટમાં પદકોની આશા
છે. આજે ભારતીય ખેલાડી બેડમિંટન, હૉકી, બૉક્સિંગ, શૂટિંગ, ટેબલ ટેનિસ, ટેનિસ ...
5
6
મીરાબાઈ ચાનૂ એક ભારતીય વેટલિફ્ટર છે. જેણે તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખેલ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે મીરાબાઈ એ બે લોકોમાં સામેલ થઈ ગયા છે જેમણે વર્ષ 2018માં દેશનુ સૌથી મોટુ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન ...
6
7
ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ટોકિયો ઓલંપિક 2020માં દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે. ચાનૂએ ટોકિયો ઓલંપિકમાં વેટલિફ્ટિંગમાં પદકનો ભારતને 21 વર્ષનો ઈંતજાર ખતમ કર્યો અને રજત પદક જીતીને દેશનુ ખાતુ પણ ખોલ્યુ. તેમણે મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં ...
7
8
ટોક્યો ઑલિમ્પિક ગેમ્સની શુક્રવારથી શરૂઆત થઈ રહી છે, કેટલાંક ગુજરાતનાં મહિલા ખેલાડીઓએ ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કરીને મહત્ત્વની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ વખતે ટોક્યો ખાતે આયોજિત ઑલિમ્પિક્સમાં ગુજરાતનાં એક કે બે નહીં પણ ત્રણ-ત્રણ મહિલા ખેલાડીઓએ ...
8
9
મનપ્રીત અને મેરી કૉમએ ઉદઘાયન સભારંભમાં બુલંદ કર્યુ તિરંગો
9
10
દીપિકા કુમારીનું પ્રદર્શન મહિલા રેન્કિંગ રાઉન્ડમાં ધાર્યા મુજબનુ ન રહ્યુ. ભારતીય તીરંદાજ 663 પોઇન્ટ મેળવીને નવમા સ્થાને રહી. રેન્કિંગ રાઉન્ડમાં પ્રથમ ત્રણ સ્થાન પર કોરિયા રહ્યુ. આન સન (680) પ્રથમ, જંગ મિનહિ (677) બીજા અને કંગ ઝા (675) ત્રીજા ...
10
11
કેટલાય સમયથી જેની પ્રતિક્ષા થઇ રહી હતી તેવા ટોક્યો ઓલિમ્પિક્સ 2020 રમતોત્સવનો આવતીકાલે ભારતીય સમયાનુસર સાંજે 4:30 કલાકે યોજાનારા ઉદ્ઘાટન સમારંભ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. જોકે, આ કાર્યક્રમ જાપાનની રાજધાનીમાં નવનિર્મિત રાષ્ટ્રીય સ્ટેડિયમમાં યોજવામાં ...
11
12
ટોક્યો ઓલંપિક કાઉંટડાઉનની શરૂઆત થઈ ગઈ છે. રમતોની આ મહાપ્રતિસ્પર્શામાં તેમનો જલવો જોવાવા માટે ભારતના બધા ખેલાડી તૈયાર છે. એક વર્ષ મોડેથી થઈ રહ્યા આ ઓલંપિકમાં ભારતના 126
12
13
Tokya Olympics- ભોજનાલયમાં ભારતીય ડિશની ભરચક શાકાહારી ભારતીય ખેલાડીઓએ લીધી રાહતની શ્વાસ
13
14
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ 2021માં ગુજરાતની એકસાથે 6 નારીશક્તિ–મહિલા ખેલાડીઓની ...
14
15
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી ...
15
16
જાપાનના ટોક્યો શહેરમાં 23 મી માર્ચ થી 8 ઓગસ્ટ સુધી ઓલમ્પિક્સનું આયોજન થનાર છે. દેશના 100 થી વધુ એથલિટ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.
16
17
1896થી ઓલમ્પિક રમતનું આયોજન થઇ રહ્યું છે પરંતુ આજ સુધી ભારતમાં તેનું આયોજન થયું નથી. અત્યાર સુધી વિકસિત દેશોમાં જ તેનું આયોજન થઇ રહ્યું છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં વિકાસશીલ દેશોમાં તેના આયોજનની માંગ તેજ થઇ છે. 2032 સુધી ઓલિમ્પિક્સનો નિર્ણય થઇ ચૂક્યો ...
17