મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: શનિવાર, 24 જુલાઈ 2021 (14:09 IST)

કોણ છે મીરાબાઈ ચાનૂ - Who is Mirabai Chanu

મીરાબાઈ ચાનૂ એક ભારતીય વેટલિફ્ટર છે. જેણે તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ખેલ રત્ન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે મીરાબાઈ એ બે લોકોમાં સામેલ થઈ ગયા છે જેમણે વર્ષ 2018માં દેશનુ સૌથી મોટુ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. 
 
મીરાબાઈ ચાનૂના સંબંધમાં મહત્વપૂર્ણ માહિતી (Important Information about Mirabai Chanu)
 
પુરુ નામ  (Full Name)       સાઈખોમ મીરાબાઈ ચાનૂ 
જન્મ  (Birth)     8 ઓગસ્ટ  1994
પિતાનું નામ (Father Name) સાંઈકોમ કૃતિ મૈટાઈ (પીડબ્લ્યુડીમાં અધિકારી)
માતા (Mother Name)      સાઈખોમ ઔગબી ટોંબી લિમા (Shopkeeper)
પતિ  (Husband Name)    અવિવાહિત 
જન્મ સ્થાન  (Birth Place) મણિપુર 
જાતિ  (Caste) ખબર નથી 
અભ્યાસ  (Education) ગ્રેજ્યુએટ 
કાર્યક્ષેત્ર  (Profession) મહિલા વેઈટલિફ્ટર 
એવોર્ડ પદ્મશ્રી, ખેલરત્ન (2018)
 
મીરાબાઈ ચાનુ જન્મ અને પ્રારંભિક જીવન (Mirabai Chanu Life History)
 
મીરાબાઈ ચાનુનો ​​જન્મ 8 ઓગસ્ટ 1994 ના રોજ મણિપુરના ઇમ્ફાલથી 20 કિલોમીટર દૂર નોંગપોક કાકચિંગ ગામમા થયો હતો. મીરાબાઈ તેના 6 ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે મીરા બાઈને પોતાના ભાઈ સૈખોમ સાંતોમ્બા મીતેઈ સાથે પર્વતો પર લાકડી વીણવા માટે જવુ પડતુ હતુ. આ દરમિયાન મીરા બાઈની વય માત્ર 12 વર્ષ હતી. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાં જ પૂર્ણ થયું હતું.