1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 26 એપ્રિલ 2022 (12:06 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનનો બોલ્ડ અવતાર થયુ વાયરલ હક્કા બક્કા રહી જશે

સબ ટીવીના સુપરહિટ કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ને ફોલો કરનાર લોકો આ વિચારે છે કે દયાબેન ક્યારે પરત આવશે. આ કોમેડી શોના દર્શક દયાબેન અને જેઠાલાલની જોરદાર બોંડિંગને ખૂબ મિસ કરે છે. વાતમા ગુજરાતી ટ્ચ માટે દયાબેનની એક એક વાત લોકોને યાદ આવે છે. દરેક કોઈ દયાબેનની વાપસીની રાહ જોઈ રહી છે આ વચ્ચે દયાબેન (Dayaben)ની ભૂમિકા ભજવનારી મશહૂર એકટ્રેસ દિશા વાકાનીનો એક વીડિયો સોશિયલ મીદિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા વાકાનીનો બોલ્ડ અવતાર (Disha Vakani Bold Video) નજર આવી રહ્યો છે.