શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (11:41 IST)

ટીવીની સંસ્કારી વહુ શ્રીજિતા ડે માઈનસ 10 ડિગ્રીમાં જોવાયું તેમનો બોલ્ડ અવતાર

શ્રીજિતાએ કશ્મીરની વાદીઓમાં માઈનેસ 10 ડિગ્રી ટેંપ્રેચરમાં બિકની ફોટોશૂટ કરાવ્યું છે. 
પોપ્યુલર ટીવી શો ઉતરનમાં મુક્તાનો રોલ ભજવી ઘર ઘરમાં તેમની ઓળખ બનાવનારી એક્ટ્રેસ શ્રીજિતા ડે આ દિવસો સોશિયલ મીડિયા પર તેમની ફોટાને લઈને ખૂબ  ચર્ચમાં છે ટીવીની આ સંસ્કારી વહુ તાજેતરમાં માઈનસ 10 ડિગ્રી ટેપ્રેચરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. 
શ્રીજિતા ડે આ દિવસો કશ્મીરની વાદીઓમાં ફરી રહી છે. તેણે આ ફોટોશૂટ કરાવ્યું. આ ફોટામાં શ્રીજિતા ગોલ્ડન કલરની બિકની પહેરી નજર આવી રહી છે. ગોલ્ડન બિકનીમાં શ્રીજિતા ડે ખૂબ સેક્સી અને હોટ લાગી રહી છે. આ ફોટાની સાથે શ્રીજિતાએ કેપશનમાં લખ્યું અબાઉંડિંગ ચેલેંજ- 10 ડિગ્રી જોવા ઈચ્છો છો કેવું લાગે છે. 
શ્રીજિતા ડેનો આ બિકની ફોટોશૂટ સોશિયલ મીડિયા અર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આમ તો આ પહેલીવાર નહી છે જયારે શ્રીજિતાડે તેમની કોઈ હૉટ ફોટા સોશિયલ ઈડિયા પર શેયર લતી હોય તેનાથી પહ્લા પણ તે ઘણી વાર તેમની બૉલ્ડ અને સેક્સી ફોટા શેયર કરી છે. થોડા સમય પહેલા શ્રીજિતાએ સમુદ્રમાં સ્નાન કરતા પણ તેમના ફોટા શેયર કર્યા છે. 
જણાવીએ કે શ્રીજિતાએ તેમના કરિયરની શરૂઆત એકતા કપૂરના સીરિયલ કસૌટી જિંદગી કી થી કરી હતી. જે પછી તેના અભિનયથી પ્રભાવિત થઈ એકતા તેણે તેમના આવતા સીરીયલ કર્મ અપના અપના માટે પણ સાઈન પર લીધું હતું.