સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: લખનૌ. , બુધવાર, 25 જાન્યુઆરી 2017 (12:28 IST)

પ્રિયંકા કલાકાર નથી, એ એટલી સુંદર પણ નથી, જેટલી તેનો પ્રચાર કરવામાં આવે છે - કટિયાર

બીજેપીના સીનિયર લીડર વિનય કટિયારે બુધવારે પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ, "પ્રિયંકા કલાકાર નથી. તે એટલી સુંદર પણ નથી, જેટલો તેનો પ્રચાર કરવામાં આવે છે." 
 
- વિનય કટિયારે કહ્યુ, "આપણી ત્યા અનેક લોકો છે જે ભીડ એકથી કરે છે. સ્મૃતિ ઈરાનીને લઈ લો, તેમના આવવાથી લોકો આપમેળે જ આવી જાય છે."