Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી
Rose day shayari- હેપ્પી રોઝ ડે શાયરી
7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો.
મારી દીવાનગીની કોઈ હદ નહી
તારા વગર મને કઈક યાદ નહી
હું ગુલાબ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી