ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
ધર્મ
તહેવારો
વસંત પંચમી
Written By
વસંતી પૂરી
સામગ્રી
-
લોટ 1 વાડકી, બેસન 1 મોટી ચમચી, મીઠું અડધી ચમચી,અજમો અડધી ચમચી, હળદર 1 ચમચી, તેલ તળવા માટે.
બનાવવાની રી
ત -
લોટમાં તેલનુ મોણ નાખી બધી સામગ્રી નાખીને ગૂંથી લો. હવે ધીમા ગેસ પર તળો અને ગરમા ગરમ પૂરી અથાણું કે ચટણી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જીદ્દી બાળકને કેવી રીતે સુધારવો, ચાણક્ય પાસેથી શીખો
જીદ્દી બાળકોને સુધારવાની કળા ચાણક્ય પાસેથી શીખો બાળકોને સાચી દિશામાં લઈ જવા માટે ચાણક્ય નીતિના આ 8 નિયમો ખૂબ જ ઉપયોગી છે. જાણો કેવી રીતે...
પ્રેગ્નેસી કિટ આવતા પહેલા Pregnancy વિશે કેવી રીતે જાણી શકાતુ હતુ, જવ અને ઘઉથી પણ કરવામાં આવતો હતો ટેસ્ટ
Pregnancy Test History: આજના સમયમાં પ્રેગ્નન્સી કીટ દ્વારા Pregnancy વિશે જાણવુ ખૂબ જ સરળ અને અનુકૂળ બની ગયુ છે. આ કીટ થોડીવારમાં જ એકદમ સચોટ પરિણામો આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેગ્નન્સી કીટની શોધ પહેલા લોકો પ્રેગ્નન્સી વિશે કેવી રીતે જાણતા હતા? (Ancient Pregnancy Test)?
આ 3 રીતે બનાવો લીલા ધાણાની ચટણી
ચટણી ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે તમામ પ્રકારની વાનગીઓ સાથે પીરસવામાં આવે છે. ચટણી દરેક પ્રકારના ખોરાકનો સ્વાદ બમણો કરે છે. કેટલાક લોકોના ઘરોમાં ચટણી વિના ભોજન અધૂરું માનવામાં આવે છે.
Blouse Hacks -આ ટિપ્સ વડે માર્જિન વિના ટાઈટ બ્લાઉઝની ફિટિંગ ઠીક કરો, 6 સ્માર્ટ જુગાડ જોઈને તમે ખુશ થઈ જશો
How to loosen tight blouse- માની લો કે તમે તૈયાર થઈને કોઈ ફંક્શનમાં જવાના છો, પણ બ્લાઉઝ પહેરતા જ તમને એવું લાગે છે કે તમારા શ્વાસ બંધ થઈ ગયા છે
ખેડૂત અને સાધુ મહાત્મા
ખેડૂત અને સાધુ મહાત્મા
નવીનતમ
Magh Amavasya 2025 Daan: દર્શ અમાવસ્યા પર આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોનો મળશે આશિર્વાદ
Magh Amavasya: હિન્દુ ધર્મમાં દર્શ અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂર્વજોને પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. દર્શ અમાવસ્યા પર દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
Mahakumbh 2025- શ્રદ્ધા, ભવ્યતા અને ઈતિહાસના મહાન સંગમનું સમાપન કરતા યોગી આજે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરશે
મહાકુંભ 2025 એ ન માત્ર આધ્યાત્મિકતાની નવી ઊંચાઈઓ સર કરી પરંતુ ભવ્યતા અને દિવ્યતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક અનોખું ઉદાહરણ પણ સ્થાપ્યું. 45 દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં 66 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું અને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું.
નંદીના કાનમાં કેમ કહેવી જોઈએ તમારી મનોકામના ? જાણો આની પાછળની પૌરાણિક કથા
મહાશિવરાત્રિનો તહેવાર આજે આખા દેશમાં ઉજવાય રહ્યો છે. આ દિવસે શિવભક્ત ખૂબ ધૂમધામથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે. પછી નંદીના કાનમાં પોતાની મનોકામના માંગે છે
આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે? આ રાજ્યની સરકાર અત્યારથી જ તૈયારીઓમાં વ્યસ્ત છે
13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહા કુંભ મેળો શરૂ થયો હતો અને આ મહા કુંભ આજે મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થઈ રહ્યો છે.
બ્રજમાં 40 દિવસ સુધી ફાગ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?
બ્રિજ હોળી માત્ર એક દિવસનો તહેવાર નથી. ચાલો જાણીએ કે શા માટે અને કેવી રીતે બ્રીજનો હોળીનો તહેવાર 40 દિવસ સુધી ચાલે છે...