- જ્યોતિષશાસ્ત્ર
» - વાસ્તુ
» - વાસ્તુ સલાહ
વાસ્તુ મુજબ નિસરણી
-
મકાનમાં સીડીઓ કાયમ જમણી બાજુ બનાવો અને એક સીડીથી બીજી સીડી વચ્ચે 9 ઈંચનુ અંતર હોવુ જોઈએ. આ આદર્શ અંતર માનવામાં આવે છે. -
સીડીઓની નીચે સ્લોપિંગમાં બેડરૂમ કે પૂજા ઘર ન હોવુ જોઈએ. -
ભૂલથી પણ નિસરણી નીચે ટોયલેટ ન બનાવો. આવુ કરવાથી મકાન માલિક અને તેના પરિવારના સભ્યોના બીમાર રહેવાની શકયતા વધી જાય છે.