Biodata Maker

Wdvideo Vilcyt9iiay

Notifications

ક્યારે છે લાભ પાંચમ ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ

ગુજરાતમાં આ પવિત્ર દિવસને એક નવી અને મંગળ શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે, જ્યાં લોકો નવા ધંધા-રોજગારના શ્રીગણેશ કરે છે. શાસ્ત્રોમાં 'સૌભાગ્ય પંચમી' તરીકે ઓળખાતા આ પર્વનો મુખ્ય હેતુ વ્યાપારમાં સફળતા અને જીવનમાં સત્કર્મો દ્વારા પુણ્ય મેળવવાનો છે #labhpancham #labhpanchami #soubhagyapanchami #Gyanpanchami #sanaatandharma #hindudhram @WebduniaGujarati