ધનતેરસ પર શુ ખરીદવુ શુ નહી ?
ધનતેરસ પર ખરીદેલી શુભ વસ્તુઓ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે છે. જોકે, આ દિવસે જરૂરી નથી કે તમે મોટી રકમ ખર્ચ કરીને સોના અને ચાંદી જ ખરીદો . જો તમારું બજેટ મર્યાદિત હોય, તો તમે ધનતેરસ પર કેટલીક એવી વસ્તુઓ ઘરે લાવી શકો છો જે ધાર્મિક દ્રષ્ટિથી શુભ માનવામાં આવે છે. #dhanteras #dhanteras2026 #dhanterasjyotishupay #dhanteraspujavidhi #dhanteraskikatha #sanatandharma #hindufestival #diwali2026