Webdunia Special 07 6

0

દિવાળીની મીઠાઇ - ઘૂઘરા

સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1

દિવાળીની વાનગી - જાડા મઠિયા

સોમવાર,ડિસેમ્બર 24, 2007
મઠની દાળ 1 કિલો, અડદની દાળ 250 ગ્રામ, 200 ગ્રામ ખાંડ, થોડુ મીઠુ, અજમો બે ચમચી. હિંગ, તળવા માટે તેલ...
1
2

દિવાળીની મોજ-મસ્તી અને ધમપછાડા

સોમવાર,ડિસેમ્બર 24, 2007
તમે હમણાં શુ કરી રહ્યા છો ? ગરબાની મસ્તી માણી લીધી, ગરબા રમી રમીને થાકી પણ ગયા હશો, રાવણને પણ બાળી લીધો, શરદ પૂનમમાં દૂધ પૌઆ પણ ખઈ લીધા, હવે દિવાળીને લઈને તમારા મનમાં ખૂબ ઉત્સાહ હશે તે હું સમજી શકુ છું...
2
3
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ મંગળવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે.
3
4

ભાજપના ચૂટાયેલા સભ્યોની બેઠક

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે ગાંધીનગર ખાતે મળનારી મીટિંગમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટશે તે સાથે જ મોદીનો સતત ત્રીજી વખત મુખ્યમંત્રી ની ગાદી પર..
4
4
5

ભાજપની જીતએ લોકોનો જીત - મોદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
વિજ્ય બાદ મોદીએ આપેલા જાહેર પ્રવચનમાં આ જીતને લોકોની જીત ગણાવી હતી અને લોકોએ જીતેગા ગુજરાતને બળ પુરૂ પાડ્યું છે તેમ કહીને ગુજરાત વિરોધી પરાસ્ત થયાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ માજી મુખ્યપ્રધાન કેશુભાઇના અભિનંદનને સ્વીકાર્યા હતાં...
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકોની જીત મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ત્યારે તેણે પણ તેના સાત પ્રધાનો ગુમાવ્યા છે.
6
7
આજે રવિવારના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ્વંલંત વિજય મેળવતા જાહેર થઇ ગયું કે રાજ્ય અને રાષ્ટ્રીય એમ બન્ને પ્રકારના તમામ મીડિયાને જો કોઇ માત આપી શકે તો તે માત્રને માત્ર નરેન્દ્ર મોદી છે.
7
8

મણિનગરથી મોદીનો ભવ્ય વિજય

સોમવાર,ડિસેમ્બર 24, 2007
માણસ વિરુધ્ધ હજારો આંગળીઓ કેમ ન ઉઠે પણ તેની લોકપ્રિયતા કે તેના પ્રત્યેનો વિશ્વાસ ઓછો થતો નથી. આ વિજય મતદાતાઓનો વિજય પણ કહેવાશે. આ મતદાતાઓનો વિજય એટલા માટે કે અસંતુષ્ટો મોદી વિરુધ્ધની છાપ તેમના માનસ પર ઉભી કરી શક્યા નથી. ટૂંકમાં કહી શકાય કે શરૂઆતથી
8
8
9

શ્રી મોદીજીનો 27મીએ શપથ ગ્રહણ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાતમાં મોદી ફરી સત્તા હાંસિલ કરી લીધી છે ત્યારે મોદી 27મી ડિસેમ્બરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે અને આજે શનિવારે તેઓ 3.00 કલાકે એક જાહેર સભાને સંબોધશે તેવી ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે.
9
10

કોંગ્રેસે હાર સ્વીકારી લીધી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જીત તરફ ભાજપની શક્યતાઓને જોતા કોંગ્રેસે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પાર્ટીની હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ મોદીની મહાન વિજય છે આ ઉલ્લેખનીય જીત છે. તેમની જીત...
10
11

વજુભાઈ વાળાનો ભવ્ય વિજય

સોમવાર,ડિસેમ્બર 24, 2007
રાજકોટ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ-2ની સીટ ઉપ્ર ભાજપના ઉમેદવાર વજુભાઈ વાળાએ કોંગ્રેસના કાશ્મીરાબેન નથવાણીને હરાવતા સરગમ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયુ છે.
11
12

ગુજરાતમાં મોદીનો જાદુ છવાયો

સોમવાર,ડિસેમ્બર 24, 2007
ગુજરાતની પ્રજા પર મોદીનો જાદુ એવો છવાયેલો છે કે તેમણ તો અત્યારથી જ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સહિતની દેશભરના ભાજપના કાર્યાલયો પર પણ કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
12
13

સોનિયા પર મોદીનો રિવર્સ એટેક

સોમવાર,ડિસેમ્બર 24, 2007
કેન્દ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મૌતના સૌદાગર કહેલું તેનો બદલો લેવા મોદીએ પાછળથી હુમલો કર્યો હોય તેમ તેઓએ આજે અમદાવાદના સોલા રોડ ખાતેની તેની જાહેર સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસની હાલની કેન્દ્ર સરકાર મૌતના સૌદાગરોની રક્ષક..
13
14

સીએમ હતો અને સીએમ રહીશ-મોદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
શરૂઆતના પરિણામોને જોતા ગુજરાતની અંદર ભાજપની સરકાર આવવાની પુરેપુરી શક્યતાઓ છે. આ વચ્ચે એક એસએમએસમાં મોદીએ કહ્યું હતું કે હું સીએમ હતો અને સીએમ રહીશ. હા જો કે તેમણે સીએમનો અર્થ મુખ્યમંત્રી...
14
15

રેસમા ભાજપનો ઘોડો આગળ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
જાહેર - 175 ભાજપ -111 કોંગ્રેસ - 61 અન્ય - 3
15
16

ભાજપને પ્રથમ જીત મળી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
રાજકોટની ત્રણે બેઠકો પર ભાજપ આગળ છે. વજુભાઈ માત્ર 1000 મતે આગળ, છેલ્લા સમાચાર મળતા સુધી મહેન્દ્ર મશરૂ, અર્જુન મોઢવાડિયા, દિલીપ સંઘાણી, શક્તિસિંહ ગોહિલ, અશોક ભટ્ટ, જવાહર ચાવડા., આર.સી ફળદુ, પરસોત્તમ સોલંકી, હીરાભાઈ સોલંકી, આનંદીબેન પટેલ, વિપુલ
16
17

ભાજપ-117,કોંગ્રેસ-62,અન્ય-3(182/182)

સોમવાર,ડિસેમ્બર 24, 2007
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.
17
18

કમળ સામે પંજોએ હાર માની

સોમવાર,ડિસેમ્બર 24, 2007
મોદીના વાવાઝોડા સામે ફરી એક વખત કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં આવેલા અનુમાનો અને પરિણામો બાદ નિરાશ થઈ ગયેલી કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે.
18
19
ગુજરાતની 12મી વિધાનસભાના મતદાનની 182 બેઠકો મત ગણતરી આવતીકાલે રવિવારના રોજ યોજાઇ રહી છે ત્યારે ગત એક સપ્તાહથી ઉમેદવારના લલાટનું ભાવિ ઇવીએમમાં બંધ રહ્યા બાદ આવતિકાલે કોઇ પાંચ વર્ષ માટે ગાંધીનગરની ગાદી પર જશે
19