Webdunia - Bharat's app for daily news and videos

Install App

નૌકાસન

આ આસનની અંતિમ અવસ્થામાં આપણા શરીરની આકૃતિ નૌકા જેવી દેખાય છે, આ જ કારણે આને નૌકાસન કહે છે.

વિધ િ : પીઠના બળે ઉંધી જવાનુ હોય છે. એડી-પંજાને ભેગા મળેલા બંને હાથ બાજુમાં, હથેળીઓ જમીન પર અને ડોકને સીધી રાખવામાં આવે છે. હવે બંને પગ, ગરદન અને હાથને ધીરે ધીરે સમાનંતરે એક સાથે ઉપરની તરફ ઉઠાવવામાં આવે છે. છેલ્લી અવસ્થામાં આખા શરીરનુ વજન નિતંબ ઉપર રાખવુ જોઈએ.

સાવધાન ી - શરીરને ઉપર ઉઠાવતી વખતે બંને હાથ-પગના અંગૂઠા અને માથાનો ભાગ એક લાઈનમાં હોય. છેલ્લી અવસ્થામાં પગનો અંગૂઠો અને માથાનો ભાગ સીધા નથી આવતા તો ધીરે ધીરે અભ્યાસ કરીને પ્રયત્ન કરો. જેમણે સ્લિપ ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ. મેરુદંડમાં કડકપણું કે પેટ સંબંધી ગંભીર રોગ હોય તો પણ આ આસન ન કરવુ.

W.D
લા ભ - આ આસન કરવાથી પાચન ક્રિયામાં, નાના-મોટા આંતરડામાં લાભ મળ્યો છે. અંગૂઠાથી આંગળીઓ સુધી ખેંચાવ હોવાને કારણે શુધ્ધ લોહી તીવ્ર ગતિથી પ્રવાહિત થાય છે, જેનાથી શરીર નિરોગી બનેલુ રહે છે. હર્નિયા રોગમાં પણ આ આસન લાભદાયક માનવામાં આવ્યુ છે.

વધુ જુઓ..

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

Mahrajganj: 14 વર્ષના કિશોર પર આવ્યુ 40 વર્ષની મહિલાનુ દિલ, સગીર સાથે રહેવા માટે જીદે ચઢી 4 બાળકોની માતા

VIDEO: હાય રે નસીબ, બોલ બાઉંડ્રી લાઈનની બહાર, પણ અંપાયરે સાંઈ સુદર્શનને આપ્યો આઉટ, જાણો કેમ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Show comments