Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્માસન

પદ્મ અર્થાત કમળ તેથી આ આસનને કમળાસન પણ કહે છે

ધ્યાન માટે જરૂરી આસનોમં પદ્માસન મહત્વપૂર્ણ છે. પદ્મ અર્થાત કમળ તેથી આ આસનને કમળાસન પણ કહે છે.

વિધિ - આ આસન બેસીને કરવામાં આવે છે. પહેલા પગ લાંબા કરી પરસ્પર એકબીજા સાથે જોડી લો, પછી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીને જમણા પગને ડાબા પગની જાંધ પર મુકી દો. પછી ડાબા પગને ઉપરની જમણી જાંઘ પર મુકી દો.

આ વખતે બંને હાથના કાંડાને ઘુટણા પર સીધી મુકો. બંને હાથના અંગૂઠા પાસેની આંગળી અંગૂઠા સાથે મેળવો, બાકી ત્રણ આંગળી સીધી રાખો. આંખો બંધ તથા કમર સીધી રાખો. ગરદન સીધી અને નાસાગ્ર દ્રષ્ટિ બનાવી રાખો અથવા ભવો પર ધ્યાનને એકાગ્ર કરો. આ બધી દુર્ભાવનાઓનો વિનાશક પદ્માસન કહેવાય છે.

આ આસનના ફાયદા - ઈન્દ્ર પદ્માસન પ્રોક્તંસર્વવ્યાધિ વિનાશનમ - મતલબ પદ્માસન બધા રોગોનો નાશ કરે છે. બધા રોગોથી મતલબ શારિરીક, દૈવિક અને ભૌતિક રોગોથી છે.

W.D
પદ્માસનમાં પ્રાણાયમ અક્રવાથી સાધક કે રોગીનુ મન શાંત થઈ જાય છે. સાધના અને ધ્યાનને માટે આ આસન શ્રેષ્ઠ છે. આમા મન એકાગ્ર થાય છે. મનની એકાગ્રતાથી ધારણા સિધ્ધ થાય છે.

સાવચેતી : પગમાં કોઈ પણ પ્રકારની વધુ તકલીફ હોય તો આ આસન ન કરવુ.

વધુ જુઓ..

આઈપીએલમાં ક્વાલીફાયર જીતો, મતલબ ચેમ્પિયન બનવુ નક્કી... જાણો શુ છે આખી સ્ટોરી

ડીપી બદલી, PBKS નુ નામ હટાવ્યુ.... અર્શદીપે ઈંસ્ટા પર ચલાવ્યુ સફાઈ અભિયાન, 200 થી વધુ પોસ્ટ કરી ડિલીટ

RCB vs GT: ગુજરાતનો 'બિગ હૈડ' વિરુદ્ધ આરસીબીના 'ગોલ્ડન હૈડ' વચ્ચે મુકાબલાની જોરદાર ટક્કર

મહિલાઓના ખાતામાં દર મહિને 3000 રૂપિયા, બંગાળમાં ફક્ત 5 રૂપિયામાં મળશે ફિશ-રાઈસનુ ભોજન, CM શુભેન્દુની મોટી જાહેરાત

ચીનમાં બેસેલા સર્જને હૈદરાબાદમાં કર્યુ ઓપરેશન, શુ 5G અને રોબોટિક્સ બદલી નાખશે દુનિયાની સર્જરીનુ ભવિષ્ય ?

વધુ જુઓ..

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Show comments