શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (14:25 IST)

સૌભાગ્ય અને સ્નેહનો સુંદર પર્વ - કરવા ચૌથ

પતિની દીર્ધાયુ અને મંગળ કામના માટે સુહાગણ સ્ત્રીઓનો આ મહાન પર્વ છે.કરવા(જળ પાત્ર)દ્વ્રારા કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ચન્દ્રમાને અર્ધ્ય દઈને પારણ ( ઉપવાસના કૃષ્ણ પક્ષની ચતુર્થીને ચન્દ્ર્માને અર્ધ્ય દઈને પારણ ઉપવાસ પછીનો પ્રથમ ભોજન) કરવાનો વિધાન હોવાથી એનો નામ કરવા ચોથ છે. 
 
કરવા ચૌથ માં ચન્દ્રોદય સુધી નિર્જળ ઉપવાસ  રાખે છે. કરવા ચૌથમાં સ્ત્રીઓ દીવસભર ઉપવાસ પછી સાંજે સ્ત્રીઓ નવી દુલ્હનની જેમ સોળ શણગાર કરે છે,પૂજા કરે છે અને પૂજા સાથે મેળ -મિળાપ ,મસ્તી-મજાક ચાલ્યા કરે છે.. અને તે પછી સૌથી જરૂરી વાત છે ચાંદના દીદાર ની ,જેમાં પત્નીઓ ચાંદ અને પતિનો દર્શન કરી વ્રત ખોલે છે. 
 
સાંજ થતાં જ સ્ત્રીઓ કરવામાતા ની પૂજા પૂરા વિધિ-વિધાનના સાથે કરે છે. માટીના કરવાની ફેરબદલી કરાય છે .જેમાં સાત પૂરી ,ગુલગુલા ,મિઠાઈ વગેરેથી  ચાંદને અર્ધ્ય આપે  છે. 
 
આજકાલ ના બદલતા સમયમાં કરવા ચૌથના દિવસે પતિ પણ પત્નીની સુખી દાંપત્યની કામના કરે છે. જેત્જી તેમનો આગળનો જીવન સુખમય અને ચાંદથી દમકતો રહે.