ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી
પત્ની- તમે દર વખત
મારા પીયર વાળાને શા માટે
વચ્ચે લાવો છો
પતિ પ્રેમથી પત્નીને - સાંભળ
જ્યારે પણ
ટીવીમાં ખામી
આવે છે તો ટીવીને નહી
પણ કંપની વાળાને ગાળો મળે છે
પત્ની ગુસ્સેથી લાલ લાલ
ये भी पढ़ें