સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2024 (18:32 IST)

viral jokes- જ્યારે પપ્પુએ તેની પત્નીને પૂછ્યું કે લગ્ન પહેલા તેને કેટલા બોયફ્રેન્ડ હતા, વાંચો રમુજી જોક્સ

husband wife jokes
viral jokes- 
 
લગ્નના થોડા દિવસ પછી 
 
પત્ની ગુસામાં હતી 
 
પતિએ પત્નીથી પૂછ્યુ 
 
પતિ- એક વાત બોલ 
 
લગ્નથી પહેલા તારા 
 
કેટલા બ્વાયફ્રેડ હતા 
 
પત્ની અંદર ગઈ અને
 
એક લિફાકો લઈ વાઈ 
 
જેમાં ચોખાના દાણા અને 200 રૂપિયા હતા 
 
પતિ- આ શું છે 
 
પત્ની- મે જ્યરે પણ કોઈ બ્વાયફ્રેડ બનાવતી હતી 
 
ત્યારે એક ચોખાનુ દાણા આ લિફાફામાં નાખતી હતી 
 
આ સાંભળીને પતિએ ચોખાના દાણ ગણ્યા 
 
જેમાં 7 દાણ નિકળ્યા 
 
પતિ બોલ્યો ઠીક છે આટલા તો બધાના હોય છે પણ આ 200 રૂપિયા શા માટે 
 
પત્ની ચાર કિલો ચોખા વેચી નાખ્યા