About Hinduism 137

0

યુવતીઓ મોટેભાગે ફિટનેશ જાળવી રાખવા માટે પણ વ્રત કરે છે

શુક્રવાર,જુલાઈ 19, 2013
0
1
આજે સોમવતી અમાસ. આ સોમવતી અમાસનું મહત્વ બીજી અમાસ કરતાં વિશેષ છે. સૂર્ય-ચન્દ્રનું એક રાશિમાં આવવાથી અમાસનો યોગ બને છે. અમાસ એટલે અંધકાર. સુદ એકમથી પૂનમ સુધી ચંદ્ર પૂર્ણ પ્રકાશિત થાય છે. વદ એકમથી ચંદ્ર ધીમે ધીમે ક્ષીણ થતો સૂર્ય સાથે એક રાશિમાં રોકાણ ...
1
2
આત્મસાધનામાં મુખ્યત્વે ઈશ્વર ઉપાસના, આત્મચિંતન તથા આત્મા અને ૫રમાત્માના મિલનનો સમાવેશ રહેવો જોઇએ. જ૫, ધ્યાન, પૂજન-વંદનની ક્રિયા નિયમિત૫ણે ચાલવી જોઇએ, ૫ણ તેમાં ભાવનાઓનો ગાઢ પુટ રહેવો જોઇએ. જૂની પ્રથાઓની ચિન્હપૂજા અભીષ્ટ પ્રતિફળ ઉત્પન્ન કરી શકતી નથી. ...
2
3
આ૫ણી અસલિયત આ૫ણે જેટલી સારી રીતે જાણી શકીએ છીએ, તેટલી બીજા નથી જાણી શકતા. તેથી દોષોની નિંદા અને તેને દૂર કરવાની ચેષ્ટા આ૫ણે આ૫ણા પોતાનાથી શરૂ કરવી જઈએ, કારણ કે આ૫ણી સૌથી વધુ નજીકના આ૫ણે પોતે જ છીએ. આ૫ણી ઉ૫ર આ૫ણો જેટલો પ્રભાવ અને દબાણ છે, તેટલો બીજા ...
3
4
અર્થાત આ મનુષ્ય લોકમાં કર્મના ફળને ઈચ્છનારા લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે, કારણ કે, તેઓને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ જલ્દી જ મળી જાય છે. યજ્ઞાદિ કર્મોથી ઈંદ્રાદિ દેવતાઓની ઉપાસના કરવાનો અધિકાર મનુષ્ય યોનિમાં જ છે. અન્ય યોનિઓમાં નથી. આ ભાવ ...
4
4
5
. મોડે થી સુવાનું , મોડે થી ઉઠવાનું . ૨. લેણ-દેણ નો હિસાબ નહી રાખવાનો. ૩. કોઈના માટે કંઈપણ ના કરવું. ૪. પોતાની વાત ને જ સાચી બતાવવી. ૫. કોઈનો પણ વિશ્વાસ ના કરવો. ૬. કારણ વગર જુઠું બોલવું. ૭. કોઇપણ કામ સમયસર ના કરવું.
5
6
પ્રાર્થનામાં એવી જ કામના જોડાયેલી રહેવી જોઇએ કે ૫રમાત્મા આ૫ણને એને લાયક બનાવે કે આ૫ણે તેના સાચા ભકત, અનુયાયી અને ૫ત્ર કહેવડાવી શકવાનું ગૌરવ પ્રાપ્ત કરીએ. ૫રમેશ્વર આ૫ણને એ શકિત પ્રદાન કરે, જેના આધારે ભય અને પ્રલોભનથી મૂકત થઈને વિવેક-સંમત કર્ત્તવ્ય ૫થ ...
6
7
સુગરી દૂર દૂર સુધી જાય છે, એક એક તણખલું શોધીને માળો બનાવે છે. તેનો ૫ળ ૫ળ ૫રિશ્રમ, તેની લગન અને તેનો મનોયોગ જ એકાકાર થઈને માળારૂપે પ્રસ્તુત થાય છે, જેને જોઈને દરેકને પ્રેરણા મળે છે, પ્રસન્નતા થાય છે. પ્રેરણાઓ અને પ્રસન્નતાઓ સૃષ્ટિની દરેક રચનામાં ...
7
8
કથાકારોની કથા કરવા માટે હોડ જામી છે. કથાકારો કથા કરે એમાં કશું જ ખોટું નથી. પરંતુ તેઓ જ કથાનો મર્મ અને આચરણ પોતાના જીવનમાં ઊતારતા ન હોઇ તેઓના જીવનમાં દિવા નીચે અંધારા જેવી સ્થિતીનું નિર્માણ થાય છે. દેવાધિદેવ મહાદેવના પવિત્રસ્થાનક ગણાતા માનસરોવર ખાતે ...
8
8
9
આપણે ત્‍યાં આ તહેવાર સાથે કેરી ખાવાનું મહત્‍વ અનેરૂ છે. આજે ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપૂરીનું જમણ થશે. બજારોમાં કેરીની ખરીદી કાલે પ્રમાણમાં વધુ થશે. પરીણામે ભાવો પણ થોડા ઉંચા રહેશે. પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પીયરપક્ષે અચૂક ...
9
10
એકવાર એક ધર્મગુરુ પોતાના શિષ્યોની સાથે એક પહાડી પર ચઢી રહ્યા હતા. શરીર ભારેખમ હતું અને લાંબુ ચાલવાની કે પગથિયા ચઢવાની કોઇ ટેવ ન હતી. પર્વતની ટોચ પર આવેલ દેવના મંદિરે દર્શન કરવાની વર્ષોથી ઇચ્છા હતી પણ ચાલવાની અને ચઢવાની આળસે દર્શન કરવા જવાતું નહોતું. ...
10
11
શનિ અમાવસ્યાના દિવસે ન્યાયના દેવતા શનિદેવ બધાને અભય પ્રદાન કરે છે. આવો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સનાતન સંસ્કૃતિમાં અમાસનું વિશેષ મહત્વ છે અને અમાસ જો શનિવારના દિવસે આવે તો તેનો મતલબ સોના પર સુહાગાથી ઓછો નથી. શનિદેવનો રંગ શ્યામવર્ણ છે અને ...
11
12
એક સંત તેના અનુયાયીઓ સાથે નદી કિનારે ફરતા હતા ત્યારે તેમણે જોયુ કે બે જણ વચ્ચે જોર જોરથી બોલાચાલી થતી હતી. આ જોઈ તેમણે હસતાં હસતાં પૂછયું કે શા માટે લોકો એક બીજા સાથે ગુસ્સામાં વાતો કરતા હશે? થોડો વિચાર કરી એક બોલ્યો કે ધીરજ ગુમાવવાથી આમ થતું હશે.
12
13
આગામી ગુરુવારે ચૈત્ર પુનમ છે. ચૈત્ર પુનમ એટલે પવનસુત હનુમાનજીની જન્મજયંતી ગુરૃવારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. જો કે ગ્રહણ થોડા સમય માટે રહેવાનું હોવાથી હનુમાનજયંતીની ઉજવણીમાં કોઇ વિક્ષેપ નડશે નહી. ગુરુવારે જ એની ઉજવણી થઇ શકશે. ચત્ર સુદ-૧૪નો ક્ષય છે.
13
14
હાડ-માંસનું પૂતળું દુર્બળકાય માનવપ્રાણી શારીરિક દૃષ્ટિએ તુચ્છ અને નગણ્ય છે. મામૂલી જીવજંતુ, ૫શુ-૫ક્ષી જેવી રીતે કુદરતી જીવન જીવે છે, તેવી રીતે જીવનની લાશ નર૫શુ ૫ણ વેંઢારતા રહે છે. આવા પ્રકારનું જીવન જીવવાથી કોઈનો જીવન ઉદ્દેશ્ય પૂરો થતો નથી.
14
15
પોતાને ખુદને, પોતાની ચેતનસત્તાને ઓળખવી એ સહેલી વાત નથી. વિદ્યમાન ૫રિસ્થિતિઓ જ દગો આ૫વા માટે પૂરતી હોય છે, વળી જન્મ -જન્માંતરોનાં પ્રારબ્ધ એટલાં ભલા નથી હોતા જે મનુષ્યને સહેલાઈથી માફ કરી દે છે. આ૫ણું અસલી વ્યકિતત્વ એટલું સ્પષ્ટ છે કે તેની ભાવાનુભૂતિ ...
15
16
મે મહિનામાં લગ્નના ૧પ મુહૂર્તોઃ ૧પ જુલાઇએ છેલ્લું મુહુર્ત, ત્‍યાર પછીનો લગ્નોત્‍સવ દિવાળી પછી: મે મહિનામાં તા. ર,૩, ૬, ૧૧, ૧ર, ૧૩, ૧૮, ર૦, ર૧, રર, રપ, ર૭, ર૮, ર૯, ૩૦ તથા જુનમાં તા. ર અને ૩ ના દિવસે લગ્નોઃ જુલાઇમાં તા. ૧૧, ૧૪, ૧પ લાંબા વિરામ બાદ ફરી ...
16
17
જો લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થાય અને એમાંથી અંધશ્રદ્ધા કાઢી નાખે તો કોઈ વાંધો જ ન રહે ! રાજસ્થાનના સવાઈ માધોપુર જીલ્લાનાં ગંગાપુર ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું છે. ત્યાં કંચનસિંહરાજપુતનું કુંટુંબ રહેતું હતું. કુંટુંબમાં નવ સભ્યો ...
17
18
એક વાત તો તમારે માનવી જ પડશે બૉસ, કે આ જગતને નાસ્તીક લોકો કરતાં આસ્તીક લોકો વધારે ત્રાસ આપે છે – વધુ નુકસાન કરાવે છે. પહેલી વાત તો એ કે નાસ્તીક લોકો ધર્મના નામે ઝનુની-આક્રમક નથી બનતા. ઈશ્વર-અલ્લાહના નામે પરસ્પરની હીંસા નથી કરતા. નાસ્તીક લોકો ...
18
19
ચૈત્રી નવરાત્રિની શરૂઆત 11 એપ્રિલ ગુરૂવારથી થઈ રહી છે. નવરાત્રિમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને ક્ષમતા મુજબ મતાની આરાધના કરે છે. પણ ઉદ્દેશ્ય ફક્ત એક હોય છે માતાના આશીર્વાદ મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ નવ દિવસ સુધી ચંપલ નથી પહેરતા, ...
19