About Hinduism 35

0

Gupt Navratri 2024: ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન ક્યારે થશે? પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો

શનિવાર,જુલાઈ 6, 2024
0
1
Masik Shivratri: 4 જુલાઈના રોજ માસિક શિવરાત્રી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે શિવની કૃપા મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
1
2
તેથી મહીનો પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ તહેવાર કુળ 10 દિવસ સુધી ચાલે છે. તેમજ ભગવાન જગન્નાથના મંદિરના પ્રસાદની એક જુદી જ ખાસિયત છે. જગન્નાથ પુરીના મંદિરમાં ચઢાવવામાં આવતા ભોજનને મહાપ્રસાદ કહેવામાં આવે છે.
2
3
સપનામાં ભગવાન કૃષ્ણને અલગ-અલગ સ્થિતિમાં જોવાનો અર્થ શું છે આવો જાણીએ
3
4
Dashama Vrat 2024 Date- દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ ...
4
4
5
ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે ...
5
6
Jagannath Rath Yatra 2024- ભગવાન જગન્નાથ જ ભગવાન વિષ્ણુના પૂર્ણ કળા અવતાર શ્રીકૃષ્નનુ જ એક સ્વરૂપ છે. તેનો એક વિશાળ મંદિર ઓડિશા રાજ્યના પુરીમાં સ્થિત છે. આ શહેરનુ નામ જ જગન્નાથ પુરીથી નિકળીને પુરી બન્યો છે
6
7
Yogini Ekadashi 2024 Puja Vidhi:હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. અષાઢ મહિનામાં યોગિની એકાદશીનું વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીં જાણો યોગિની એકાદશીની પૂજા કરવાની સાચી રીત કઈ છે.
7
8
યોગિની એકાદશીનુ મહત્વ - યોગિની એકાદશીનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસે સુષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનુ વિધાન છે. એવી માન્યતા છે કે યોગિની એકાદશીનુ વ્રત કરવાથી વ્રતીને બધા પાપોથી મુક્તિ મળી જાય છે. સાથે જ તે આ લોકના સુખ ભોગવતા ...
8
8
9
શિવનો પ્રિય મંત્ર જાપ- શિવજી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય
9
10
ઘણીવાર લોકો વગર વિચાર્યે કાળો દોરો બાંધે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો પહેરવો કેટલીક રાશિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, આજે અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપીશું.
10
11
Sankashti Chaturthi 2024 જો તમારું જીવન દરેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો ચોક્કસ કરો.
11
12
Gauri Vrat - ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
12
13
બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર પંથી કો છાયા નહી ફલ લાગે અતિ દૂર
13
14
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર વડનુ ઝાડ હિન્દુ ધર્મમાં પૂજનીય છે. વટ વૃક્ષના નામથી પ્રચલિત વડનુ ઝાડ ધાર્મિક માન્યતાઓ મુજબ સનાતન ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ છે. તેના ફળ, ફુલ, થડથી લઈને પાન પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
14
15
vat savitri vrat 2024 :વટ સાવિત્રી આ શ્રેણીમાં એક મહત્વપૂર્ણ વ્રત છે, જે કોઈપણ પરિણીત સ્ત્રી તેના પતિના લાંબા આયુષ્ય માટે પાળતી હોય છે. આ અવસર પર ચાલો જાણીએ મહિલાઓ દ્વારા તેમના જન્મ સંકેત વટ સાવિત્રી અનુસાર લેવામાં આવતા કેટલાક જ્યોતિષીય ઉપાયો. વટ ...
15
16
Budh Pradosh 2024: જ્યેષ્ઠ માસનું બીજું પ્રદોષ વ્રત 19મી જૂને મનાવવામાં આવશે. આવો જાણીએ આ દિવસે પૂજાનો શુભ મુહૂર્ત કયો હશે અને આ વ્રતનું શું મહત્વ છે.
16
17
Bada Mangal 2024: જ્યેષ્ઠ બડા મંગલના દિવસે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે બજરંબલીની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. બડા મંગલના અંતિમ દિવસે હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો.
17
18
જેઠ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. 18 જૂનના રોજ 2024ના રોજ નિર્જલા એકાદશીનુ વ્રત રાખવામાં આવશે.
18
19
ગંગા દશેરાનો પવિત્ર તહેવાર 16 જૂન 2024ના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય કેટલો સમય રહેશે.
19