અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા પોતાનો પ્રભાવ જલ્દી નાખે છે. અમાવસ્યાની રાતે...