પ્રદોષ વ્રત નિર્જળા એટલે પાણી પીધા વિના રાખવામાં આવે છે. એટલે આ વ્રતમાં ફળાહારનું ખાસ મહત્ત્વ હોય છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ