ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (00:44 IST)

બુધવાર ગણેશજીની પૂજામાં ધ્યાન રાખો આ વાતો

1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો. 
 
2. ગૌ સેવા-  ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. બુધવારનો દિવસ ગાય માતાને લીલી ઘાસ ખવડાવી જોઈએ. ગણાય છે કે ગૌ માતાની સેવાથી બધા દેવે-દેવતાઓની કૃપા બની રહે છે. 
 
3.  બુધ ગ્રહ દોષ- જો કુડળીમાં બુધ ગ્રહ દોષ છે તો બુધવારના દિવસે શ્રી ગણેશને મોદકનો ભોગ લગાવો. 
 
4. બુધ નીચ સ્થાનમાં - જો તમારી કુડળીમાં બુધ નીચ સ્થાનમાં બેસ્યા છે અને તે કારણે તમને ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડી રહ્યું છે તો તમે જ્યોતિષથી કુંડળીના અભ્યાસ કરાવીને નાની આંગળીમાં પન્ના ઘારણ કરવું. 
 
5.  સિંદૂર- બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી લાભ હોય છે. 
 
6. દાન- મગ, બુધથી સંબંધિત કઠોણ છે. તેનું દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત હોય છે. તેથી બુધવારના દિવસે કોઈ જરૂરિયાત અને ગરીબ માણસને મગના દાન કરવું. 
 
7. દૂબ- તે સિવાય બુધ ગ્રહના પ્રભાવને ઓછા કરવા માટે બુધવારે સવારે શૌચ-સ્નાન વગેરેથી પવિત્ર થઈને ગણેશજીના મંદિર જઈને દૂર્બા ચઢાવવાથી લાભ થશે. દૂર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવી તો જલ્દી જ ગણેશજીની કૃપા થશે.