રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (11:13 IST)

બુધવારે કરશો આ કામ તો દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે ગણેશજી

બુધવારનો દિવસ ગણેશજીની પૂજા માટે સૌથી સારો માનવામાં આવે છે.  વ્યક્તિ સફળતા માટે અનેક પ્રયાસ કરે છે. ક્યારેય ક્યારેક વરસો જૂના કાર્ય પણ પુરા નથી થતા. ત્યારે વ્યક્તિની હિમંત તૂટવા માંડે છે અને તે ખુદને દુર્ભાગ્યશાળી સમજે છે.  જો તમે પરેશાન છો તો બુધવારે કરો આ નાના ઉપાય. ગણેશજી પ્રસન્ન થઈને તમારી ભાગ્યની રેખા પણ બદલી નાખશે.