ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (00:35 IST)

ગુરૂવારના દિવસે કરો આ 5 ઉપાય, ઘરમાં નહી રહે રોજગાર કે લગ્ન સંબંધી પરેશાની

મોટાભાગે એવુ થાય છે કે ઘરમાં કોઈને કોઈ કારણસર ક્લેશ થતો રહે છે. બીજી બાજુ અનેક પ્રયાસો છતા પણ રોજગાર લગ્ન જેવા કાર્યમાં અડચણ આવતી રહે છે. જો તમારા કે તમારા કોઈ નિકટના મિત્ર સાથે પણ આવુ થાય છે તો તમારે ગુરૂવારે કેટલાક એવા ઉપાય કરવાના રહેશે જેનાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મકતા દૂર જતી રહેશે.  ગુરૂને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે.  આવામાં તેમને પ્રસન્ન રાખવા માટે તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આવો જાણીએ તેના ઉપાય 
 
મોટેભાગે એવુ થાય છે કે ઘરમાં કોઈને કોઈ કારણે ઝગડો થતો રહે છે. બીજી બાજુ અનેક પ્રયાસો છતા પણ રોજગાર કે લગ્ન જેવા કાર્યોમાં અડચણો આવતી રહે છે. જો તમારા કે તમારા કોઈ નિકટના સાથે પણ એવુ જ થાય છે. તો તમારા રવિવારે કેટલાક એવા ઉપાય કરવા પડશે જેનાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મકતાઓ દૂર જતી રહે. ગુરૂવારને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. આવામા તેમને પ્રસન્ન કરવા માટે તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જાણો આ ઉપાય 
 
- ગુરૂવારે કેળાના વૃક્ષ પર જળ અર્પિત કરીને શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવીને ગુરૂના 108 નામનુ ઉચ્ચારણ કરવાથી જલ્દી જ જીવનસાથીની શોધ પૂર્ણ થશે. 
- જલ્દી લગ્ન કરવા માટે ગુરૂવારે વ્રત કરો અને વિશેષ રૂપે પીળા કપડા પહેરો અને ભોજનમાં પણ પીળી વસ્તુઓનુ સેવન કરો 
- જો તમારા વ્યવસાયમાં અવરોધ ચાલી રહ્યો છે તો ગુરૂવારે પૂજાઘરમાં હળદરની માળા લટકાવો. તમારા કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓનો પ્રયોગ કરો અને ભગવાન લક્ષ્મી નારાયણના મંદિરમાં લાડુનો ભોગ લગાવવો જોઈએ. 
 
- જો ઘરમાં દરિદ્રતાનો નાશ કરવો હોય તો બૃહસ્પતિવારના દિવસે ઘરના સભ્યો ખાસ કરીને મહિલાઓ વાળ ન ધુવે. સાથે જ નખ પણ ન કાપે 
 
- જો પ્રમોશન કે રોજગાર સંબંધી અવરોધ આવી રહ્યો હોય તો ગુરૂવારે કોઈ મંદિરમાં પીળી વસ્તુઓ જેવા ખાદ્ય પદાર્થ ફળ કપડા વગેરેનુ દાન કરો.  આ ઉપાય અપનાવો અને લગ્ન અને અન્ય અવરોધોથી મુક્તિ મેળવો.