રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2017 (15:04 IST)

તમારા બાળકની સાથે પણ છે એવી, સમસ્યા Wednesdayને પહેરાવો આ વસ્તુ

તમારું બાળક ભણીને ભૂલી જાય છે? વધારે મેહનત કર્યા પછી પણ પરિણામ ઠીક નહી આવે કે બાળકને ભણવામાં હોશિયાર તો છે પણ તેનો ધ્યાન અભ્યાસમાં નહી લાગતુ? જો તમારું બાળકની સાથે એવી કોઈ સમસ્યા છે તો ગભરવાઅની કોઈ જરૂર નહી. કારણકે ગણેશ રૂદ્રાક્ષ આ બધી સમસ્યાઓનો એક માત્ર સરળ ઉપાય છે. 
જ્યોતિષ મુજબ અભ્યાસમાં સફળતા માટે બુધ ગ્રહનો અનૂકૂળ હોવું જરૂરી છે. બુધ ગ્રહ જો અનૂકૂળ હોય તો માણસ તીવ્ર બુદ્ધિથી યુક્ત હોય છે. અને સામાન્ય કોશિશથી પણ સારા પરિણામ મળી શકે છે. ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવાથી બુધ ગ્રહ અનૂકૂળ ફળ આપવા લાગે છે. ગણેશ રૂદ્રાક્ષ અભ્યાસમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે 
છે, સ્મરણશક્તિ વધારે છે અને લેખન શક્તિમાં વૃદ્ધિ કરે છે. તેના પ્રભાવથી સામાન્ય ક્ષમતા વાળા વિદ્યાર્થી પણ સરસ પરીક્ષા પરિણામ પ્રાપ્ત કરી શકે છે. 
 
કેવી રીતે અને ક્યારે ધારણ કરવું 
 
ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી ધોઈ અને તેનો પૂજન કરો. ત્યારબાદ ગણપતિ અર્થવશીર્ષનો પાઠ કરો. ગણેશ રૂદ્રાક્ષને લીલા રંગના દોરામાં ધારણ કરવું. 
 
કોઈ પણ મહીનાના શુક્લ પક્ષમાં જેને બુધવાર સવાર્થસિદ્ધિ યોગ નહી રહ્યા હોય, તે દિવસે ગણેશ રૂદ્રાક્ષ પહેરવું શુભ હોય છે.