રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા

Last Updated: રવિવાર, 15 ડિસેમ્બર 2019 (07:42 IST)
 
 
આજે રવિવાર છે અને આજના દિવસ સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવની પૂજા કરવી ખૂબ ફળદાયી હોય છે. સૂર્યદેવને હિન્દૂ ધર્મના પંચદેવોમાંથી પ્રમુખ દેવતા ગણાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી જ્ઞાન , સુખ, સ્વાસ્થય , પદ સફળતા , પ્રસિદ્ધિ વગેરે મળે છે. તો આજના દિવસે સૂર્ય્દેવને ખુશ કરવા માટે આ ઉપાય કરો.
 
સવારે સ્નાન કરીને  સફેદ વસ્ત્ર પહેરો અને સૂર્યદેવને નમસ્કાર કરો. 
 
નવગ્રહ મંદિઅરમાં જઈને સૂર્યદેવને લાલ ચંદનના લેપ , કુમકુમ ચમેલી અને કનેરના ફૂલ અર્પિત કરો. 
 
દીપ પ્રગટાવી , મનમાં સફળતા અને યશની કામના કરો અને અ સૂર્ય મંત્રના જાપ કરો. 
 
વિષ્ણવે બ્રહ્મણે નિત્યં ત્રયમ્કાય તથાત્મને 
મંસ્તે સપ્ત્લોકેશ નમ્સ્તે સપ્ત્સપ્ત્યે
હિતાય સર્વભૂતાના શિવાયાર્તિહરાય ચ 
નમ: પદ્મપ્રબોધાય નમો વેદાદિમૂર્તયે
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 


આ પણ વાંચો :