સંબંધિત સમાચાર
- Amavasya 2020- સર્વપિતૃ અમાવસ્યા, આ 7 ઉપાયોથી થશે પિતરોની તૃપ્તિ
- સર્વ પિતૃ અમાવસ્યા - કેવી રીતે કરશો સર્વપિતૃ અમાવસ્યાનુ શ્રાદ્ધ, જાણો પૂજા વિધિ અને મુહૂર્ત પૂજા વિધિ મુહુર્ત અને મહત્વ
- Adhik Maas 2020: સર્વાર્થસિદ્ધિથી અમૃતસિદ્ધિ યોગ સુધી, આ વર્ષે અધિક માસમાં બની રહ્યો છે શુભ સંયોગ
- Pitru paksha 2020- શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો ક્યારે કરવું શ્રાદ્ધ જાણો?
- શ્રાવણી અમાસ - આજે કરી લો આ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને પરિવાર રહેશે નિરોગી
Amas- અમાવસ્યાના દિવસે ભૂલીને પણ ન કરવું આ 5 કામ
ધાર્મિક શાસ્ત્રો મુજબ ચૌદસા અને અમાવસ્યાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. એવું માનવું છે કે અમાવસ્યાના દિવસે પ્રેતાત્માઓ વધારે સક્રિય રહે છે તેથી ચૌદસ અને અમાસના દિવસે ખરાબ કાર્ય અને નકારાત્મક વિચારોંથી દૂરી બનાવી રાખવામાં અમારી ભલાઈ છે. આવો જાણીએ આ દિવસે શું ન કરવું...
* અમાસના દિવસે કોઈ બીજાના અન્ન ખાવાથી પુણ્યહ્યાસ હોય છે. અમાસના દિવસે કોઈના ઘરનો ભોજન ન કરવું.
* અમાવસ્યાને સદાચરણ અને બ્રહ્મચર્યનો પાલન કરવું જોઈએ.
* અમાસ પર ગુસ્સો, હિંસા અનૈતિક કાર્ય, માંસ-મદિરાનો સેવન અને સ્ત્રીથી શારીરિક સંબંધ નિષેધ છે. આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનો સેવન નહી કરવું જોઈએ
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના શરીર પર જ નહી પણ તમારા ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે.
* જાણકાર લોકો તો કહે છે કે ચૌદસ, અમાવસ્યા અને પ્રતિપદા આ 3 દિવસ પવિત્ર રહેવું જોઈએ.
